Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 202

1875 Mantra
Devata- इन्द्रः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣢न्द्रा꣣ नु꣢ पू꣣ष꣡णा꣢ व꣣य꣢ꣳ स꣣ख्या꣡य꣢ स्व꣣स्त꣡ये꣢ । हु꣣वे꣢म꣣ वा꣡ज꣢सातये ॥२०२॥

इ꣡न्द्रा꣢꣯ । नु । पू꣣ष꣡णा꣢ । व꣣य꣢म् । स꣣ख्या꣡य꣢ । स꣣ । ख्या꣡य꣢꣯ । स्व꣣स्त꣡ये꣢ । सु꣣ । अस्त꣡ये꣢ । हु꣣वे꣡म꣢ । वा꣡ज꣢꣯सातये । वा꣡ज꣢꣯ । सा꣣तये ॥२०२॥

Mantra without Swara
इन्द्रा नु पूषणा वयꣳ सख्याय स्वस्तये । हुवेम वाजसातये ॥

इन्द्रा । नु । पूषणा । वयम् । सख्याय । स । ख्याय । स्वस्तये । सु । अस्तये । हुवेम । वाजसातये । वाज । सातये ॥२०२॥

Samveda - Mantra Number : 202
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रा) ઇન્દ્ર = ઐશ્વર્યવાન (नु) માત્ર ઐશ્વર્યવાન જ નહિ પરન્તુ (पूषणा) પોષણકર્તા પરમાત્માને (वयम्) અમે ઉપાસકો (सख्याय) સાથી મિત્ર બનાવવા માટે (स्वस्तये) સંસારમાં સુ-અસ્તિત્વ-શ્રેષ્ઠ જીવન લાભને માટે-અભ્યુદયને માટે (वाजसातये) આત્મબળ સંભાગી બનવા માટે નિઃશ્રેયસ અમૃત સુખને માટે (हुवेम) પોતાના હૃદયમાં આમંત્રિત કરતાં-અર્ચિત કરીએ છીએ, સ્તુતિમાં લાવીએ છીએ.

 
Essence
ભાવાર્થ : સમસ્ત ઐશ્વર્યયુક્ત અને પોષણકર્તા પરમાત્માને પોતાના મિત્ર બનાવવા માટે-મિત્ર બની ગયા પછી અમારી સ્વસ્તિ-સંસારમાં શ્રેષ્ઠ અસ્તિત્વ-અભ્યુદય અને વાજસાતિ-અમૃતભોગ પ્રાપ્તિ અર્થાત્ નિઃશ્રેયસ પ્રાપ્તિને માટે તેને આહુત-આમંત્રિત તથા અર્ચિત કરીએ છીએ, સ્તુતિમાં લાવીએ છીએ. (૯)