Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 200

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गृत्समदः शौनकः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣡न्द्रो꣢ अ꣣ङ्ग꣢ म꣣ह꣢द्भ꣣य꣢म꣣भी꣡ षदप꣢꣯ चुच्यवत् । स꣢꣫ हि स्थि꣣रो꣡ विच꣢꣯र्षणिः ॥२००॥

इ꣡न्द्रः꣢꣯ । अ꣣ङ्ग꣢ । म꣣ह꣢त् । भ꣣य꣢म् । अ꣣भि꣢ । सत् । अ꣡प꣢꣯ । चु꣣च्यवत् । सः꣢ । हि । स्थि꣣रः꣢ । वि꣡च꣢꣯र्षणिः । वि । च꣣र्षणिः ॥२००॥

Mantra without Swara
इन्द्रो अङ्ग महद्भयमभी षदप चुच्यवत् । स हि स्थिरो विचर्षणिः ॥

इन्द्रः । अङ्ग । महत् । भयम् । अभि । सत् । अप । चुच्यवत् । सः । हि । स्थिरः । विचर्षणिः । वि । चर्षणिः ॥२००॥

Samveda - Mantra Number : 200
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रः) પરમાત્મા (महत् भयम्) મહાન ભયને (अङ्ग) શીઘ્ર (अभीषत्) અભિગત કરે છે તથા દબાવી દે છે (अपचुच्यवत्) રયવિત કરી દે છે - નષ્ટ કરી દે છે (सः हि) તે જ (स्थिरः विचर्षणिः) નિતાન્ત વિશેષ દ્રષ્ટા છે. (૭)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા પોતાના ઉપાસકના મહાન ભયને પણ શીઘ્ર દબાવી દે છે અને સર્વથા નષ્ટ કરી દે છે , તે જ પોતાના ઉપાસકોના દુર્ગુણો તથા અન્ય વિઘ્નકર્તાઓને અત્યંત જોતા, ઉપાસક પોતાના પર આવેલા ભયને ન જાણી શકે પરન્તુ તે તો જાણે છે. (૭)