Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 198

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣢न्द्र꣣मि꣢द्गा꣣थि꣡नो꣢ बृ꣣ह꣡दिन्द्र꣢꣯म꣣र्के꣡भि꣢र꣣र्कि꣡णः꣢ । इ꣢न्द्रं꣣ वा꣡णी꣢रनूषत ॥१९८॥

इ꣡न्द्र꣢꣯म् । इत् । गा꣣थि꣡नः꣢ । बृ꣣ह꣢त् । इ꣡न्द्र꣢꣯म् । अ꣣र्के꣡भिः । अ꣣र्कि꣡णः꣢ । इ꣡न्द्र꣢꣯म् । वा꣡णीः꣢꣯ । अ꣣नूषत ॥१९८॥

Mantra without Swara
इन्द्रमिद्गाथिनो बृहदिन्द्रमर्केभिरर्किणः । इन्द्रं वाणीरनूषत ॥

इन्द्रम् । इत् । गाथिनः । बृहत् । इन्द्रम् । अर्केभिः । अर्किणः । इन्द्रम् । वाणीः । अनूषत ॥१९८॥

Samveda - Mantra Number : 198
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : शिः (गाथिनः) ગાથાવાળા = પ્રભુનું ગાયન કરનારા વૈરાગ્યવાન જન વૈરાગ્યપૂર્ણ ગીતગાન સ્તુતિઓ દ્વારા (बृहत्) મહાન (इन्द्रम्)પરમાત્માને (अर्किणः) અર્ચના કરનારા સમસ્ત બાહ્ય પદાર્થો તથા કર્મો અર્ચિત-સમર્પિત કરનારા અર્કો-અર્ચનાઓથી સર્વસ્વ સમર્પણ કરનારા પોતાના સમર્પણ ભાવથી (इन्द्रम्) પરમાત્માને (वाणीः) દાન અને અર્ચના કરનારાઓથી ભિન્ન સાધારણ નમ્ર વાણીઓ દ્વારા વક્તાજન પોતાની વાણીઓ દ્વારા (इन्द्रम्) પરમાત્માને (अनूषत) સ્તુત કરે-સ્તુતિમાં લાવે. (૫)  


 
Essence
ભાવાર્થ : ઐશ્વર્યવાન પરમાત્માને ગાવાવાળા, સ્તુતિઓ દ્વારા અર્ચના કરનારાઓ, સમય પર વરવાવાળા પોતાની અર્ચનાઓ દ્વારા-સમર્પણ ભાવથી, સાધારણ વાણીઓથી સ્તુતિ કરનારા પોતાની સાધારણ વાણીઓથી સ્તવન કરે છે-કર્યા કરે. (૫)