Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 193

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
त्वा꣡व꣢तः पुरूवसो व꣣य꣡मि꣢न्द्र प्रणेतः । स्म꣡सि꣢ स्थातर्हरीणाम् ॥१९३॥

त्वा꣡व꣢꣯तः । पु꣣रूवसो । पुरु । वसो । वय꣣म् । इ꣣न्द्र । प्रणेतः । प्र । नेतरि꣡ति । स्म꣡सि꣢꣯ । स्था꣣तः । हरीणाम् ॥१९३॥

Mantra without Swara
त्वावतः पुरूवसो वयमिन्द्र प्रणेतः । स्मसि स्थातर्हरीणाम् ॥

त्वावतः । पुरूवसो । पुरु । वसो । वयम् । इन्द्र । प्रणेतः । प्र । नेतरिति । स्मसि । स्थातः । हरीणाम् ॥१९३॥

Samveda - Mantra Number : 193
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हरीणां स्थातः) હે મનુષ્યનાં સ્થિતિ સ્થાપક ! (पुरुवसो) અનેક અનેક વિધ ભોગ અને અપવર્ગ = મોક્ષ ધનપ્રદ ! (प्रणेतः) પ્રેરક, (इन्द्र) પરમાત્મન્ ! (वयं त्वावतः स्मसि) અમે તારા જેવા ઈન્દ્રની ઉપાસનાવાળા અનન્ય છીએ-રહીએ. (૯)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું અમારો - મનુષ્યોનો સ્થિતિ સ્થાપક, માવનતાનાં સ્તર પર રાખનાર, અનેક પ્રકારના ભોગ અને અપવર્ગ = મોક્ષનો સ્વામી, પ્રેરક છે. અમે પણ તારા જેવા પરમાત્માની ઉપાસના કરનારા છીએ - બની રહીએ, તારાથી ભિન્ન-બીજાની ઉપાસના ન કરીએ. તારા અનન્ય ઉપાસક બની રહીએ, તારા શરણના પાત્ર બની રહીએ. (૯)