Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 189

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
पा꣣वका꣢ नः꣣ स꣡र꣢स्वती꣣ वा꣡जे꣢भिर्वा꣣जि꣡नी꣢वती । य꣣ज्ञं꣡ व꣢ष्टु धि꣣या꣡व꣢सुः ॥१८९॥

पा꣣वका꣢ । नः꣣ । स꣡र꣢꣯स्वती । वा꣡जे꣢꣯भिः । वा꣣जि꣡नी꣢वती । य꣣ज्ञ꣢म् । व꣣ष्टु । धिया꣡व꣢सुः । धि꣣या꣢ । व꣣सुः ॥१८९॥

Mantra without Swara
पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥

पावका । नः । सरस्वती । वाजेभिः । वाजिनीवती । यज्ञम् । वष्टु । धियावसुः । धिया । वसुः ॥१८९॥

Samveda - Mantra Number : 189
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सरस्वती) વાક્ = સ્તુતિવાણી (वाजेभिः) વિવિધ બળોથી-શરીર, મન, આત્મબળોથી (वाजिनीवती) બળવાન પ્રવૃત્તિવાળી બનીને (नः पावकाः) અમને પવિત્ર કરનારી (धियावसुः यज्ञं वष्टु) કર્મથી વસેલી કર્મપરાયણ ક્રિયાશીલ-પ્રગતિવાળી થતી અધ્યાત્મયજ્ઞને ચાહે-સંપન્ન કરે-વધારે-ચમકાવે. (૫)

 
Essence
ભાવાર્થ : શરીર, મન, આત્માના બળોની અપેક્ષા સ્તુતિ રહેલી છે, એ ત્રણેય બળોથી સ્તુતિ વાક્ બળવાન બનીને અમને પવિત્ર કરનારી બને છે, તે સ્તુતિ વાણી પ્રગતિશીલ કર્મ પ્રગતિમાં વસેલી હોવાથી અધ્યાત્મયજ્ઞને ચાહે છે અથવા ચમકાવ્યા કરે છે. (૫)