Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 188

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣या꣢ धि꣣या꣡ च꣢ गव्य꣣या꣡ पु꣢꣯रुणामन्पुरुष्टुत । य꣡त्सोमे꣢꣯सोम꣣ आ꣡भु꣢वः ॥१८८॥

अ꣣या꣢ । धि꣣या꣢ । च꣣ । गव्यया꣢ । पु꣡रु꣢꣯णामन् । पु꣡रु꣢꣯ । ना꣣मन् । पुरुष्टुत । पुरु । स्तुत । य꣢त् । सो꣡मे꣢꣯सोमे । सो꣡मे꣢꣯ । सो꣣मे । आ꣡भु꣢꣯वः । आ꣣ । अ꣡भु꣢꣯वः ॥१८८॥

Mantra without Swara
अया धिया च गव्यया पुरुणामन्पुरुष्टुत । यत्सोमेसोम आभुवः ॥

अया । धिया । च । गव्यया । पुरुणामन् । पुरु । नामन् । पुरुष्टुत । पुरु । स्तुत । यत् । सोमेसोमे । सोमे । सोमे । आभुवः । आ । अभुवः ॥१८८॥

Samveda - Mantra Number : 188
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरुणामन्) હે અનેક નામોવાળા અનેક નામોથી પોકાર કરવામાં આવતા (पुरुष्टुत) અનેક ગુણ પ્રકારોથી સ્તુત્ય, ઉપાસનીય, ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (अनया गव्यया धिया च) એ સ્તુતિની ઇચ્છારૂપ બુદ્ધિ - ધારણાથી (सोमे-सोमे) નિરંતર નિષ્પાદિત ઉપાસનારસમાં (यत् आभुवः) જ્યારે તું મારામાં ક્યારેક આભૂત થઈ જતા-સાક્ષાત્ થઈ જાય છે-થઈ જઈશ એવો તો વિશ્વાસ છે. (૪)

 
Essence
ભાવાર્થ : અનેક નામોવાળો તથા અનેક ગુણયોગથી સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મન્ ! એ જે કોઈપણ નામ વિધિ અથવા જે કોઈ પણ ગુણ સ્તુતિની ઇચ્છાવાળી ધારણા ભાવનાથી નિરંતર ઉપાસનારસ નિષ્પાદિત કરતા તું જ્યારે તું ક્યારેક-ક્યારેકને ક્યારેક-ક્યારેક તો મારી અંદર સાક્ષાત્ થાય છે-થઈશ જ એવો મારો નિશ્ચય છે, તારો સત્ય સ્વભાવ છે. (૪)