Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 186

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ग꣣व्यो꣢꣫ षु णो꣣ य꣡था꣢ पु꣣रा꣢श्व꣣यो꣡त र꣢꣯थ꣣या꣢ । व꣣रिवस्या꣢ म꣣हो꣡ना꣢म् ॥१८६॥

ग꣣व्य꣢ । उ꣣ । सु꣢ । नः꣣ । य꣡था꣢꣯ । पु꣣रा꣢ । अ꣣श्वया꣢ । उ꣣त꣢ । र꣣थया꣢ । व꣣रिवस्या꣢ । म꣣हो꣡ना꣢म् ॥१८६॥

Mantra without Swara
गव्यो षु णो यथा पुराश्वयोत रथया । वरिवस्या महोनाम् ॥

गव्य । उ । सु । नः । यथा । पुरा । अश्वया । उत । रथया । वरिवस्या । महोनाम् ॥१८६॥

Samveda - Mantra Number : 186
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उ सु) અરે મનુષ્ય ! પોતાના કલ્યાણ માટે (गव्या) પ્રશસ્ત વાણીની ઇચ્છાથી-વાણી - પરમાત્માની સ્તુતિ કરનારી વાણી પ્રાપ્ત થાય (अश्वया) સર્વ વિષય વ્યાપક પ્રશસ્ત મનની ઇચ્છાથી-મન પરમાત્માનું ચિંતન કરનાર (उत) અને (रथया) પ્રશસ્ત શરીર રથની ઇચ્છાથી-શરીર સદાચરણ કરનાર સંયમી રહે (महोनाम्) મહાન - શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર ઐશ્વર્યવાન ઇષ્ટદેવ પરમાત્મન્ ! તું (नः) અમને યથા-પુરાપૂર્વની સમાન-પૂર્વ જન્મની સમાન-પૂર્વજન્મ જે આપેલ તે આપીને (वरिवस्यતારી પરિચર્યામાં બનાવ પુનઃ પૂર્વની માફક મોક્ષનો આનંદ ભોગવાવ. (૨)

 
Essence
ભાવાર્થ : સર્વથી મહાન પરમાત્મન્ ! અમને પૂર્વજન્મની માફક જે પૂર્વજન્મમાં સ્તુતિ કરનારી ઉત્તમ વાણી, તારું ચિંતન કરનાર ઉત્તમ મન, તારી પ્રાપ્તિ માટે સદાચરણ કરનાર શ્રેષ્ઠ શરીર પ્રાપ્ત કરીને , પૂર્વે જે મોક્ષ આનંદને પ્રાપ્ત કરેલ તેને ફરી પ્રાપ્ત કરી શકું એવા વાણી આદિ આપીને તારી પરિચર્યા - ઉપાસના અમારાથી કરાવીને ફરી મોક્ષ આનંદને ભોગવાવ. (૨)