Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 184

1875 Mantra
Devata- इन्द्रः Rishi- उलो वातायनः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
वा꣢त꣣ आ꣡ वा꣢तु भेष꣣ज꣢ꣳ श꣣म्भु꣡ म꣢यो꣣भु꣡ नो꣢ हृ꣣दे꣢ । प्र꣢ न꣣ आ꣡यू꣢ꣳषि तारिषत् ॥१८४॥

वा꣡तः꣢꣯ । आ । वा꣢तु । भेषज꣢म् । शं꣣म्भु꣢ । श꣣म् । भु꣢ । म꣣योभु꣢ । म꣣यः । भु꣢ । नः꣣ । हृदे꣢ । प्र । नः꣣ । आ꣡यूँ꣢꣯षि । ता꣣रिषत् ॥१८४॥

Mantra without Swara
वात आ वातु भेषजꣳ शम्भु मयोभु नो हृदे । प्र न आयूꣳषि तारिषत् ॥

वातः । आ । वातु । भेषजम् । शंम्भु । शम् । भु । मयोभु । मयः । भु । नः । हृदे । प्र । नः । आयूँषि । तारिषत् ॥१८४॥

Samveda - Mantra Number : 184
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वातः) સર્વત્ર વિભુ ગતિથી પ્રાપ્ત પરમાત્મા (नः) અમારા (हृदे) હૃદયને માટે (शम्भु मयोभु भेषजम्) અધ્યાત્મ કલ્યાણ ભાવિત કરનાર લૌકિક સુખ ભાવિત કરનાર ભેષજ = અમૃત - સ્વરૂપને (आ वातु) સંચારિત કરે (नः आयूंषि प्रतारिषत्) અમારી આયુઓની - પ્રાણોની વૃદ્ધિ કરે.

 
Essence
ભાવાર્થ : વાત સ્વરૂપ ઇન્દ્ર પરમાત્મા અમારા હૃદયને માટે - અન્તઃકરણને માટે શાન્તિ ભાવિત કરનાર તથા સુખ ભાવિત કરનાર પોતાના અમૃત સ્વરૂપને સંચારિત કરે - કરે છે, જ્યારે કોઈ તેનો બની જાય છે, તેમાં લીન બની જાય છે અને તેના ભૌતિક પ્રાણોની પણ વૃદ્ધિ કરે છે - મુક્તિમાં રહેનારા અમૃત પ્રાણોને પણ પ્રદાન કરે છે. (૧૦)