Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1822

1875 Mantra
Devata- अग्निः Rishi- सौभरि: काण्व: Chhand- काकुभः प्रगाथः (विषमा ककुप्, समा सतोबृहती) Swara- ऋषभः
Mantra with Swara
प्र꣡ सो अ꣢꣯ग्ने꣣ त꣢वो꣣ति꣡भिः꣢ सु꣣वी꣡रा꣢भिस्तरति꣣ वा꣡ज꣢कर्मभिः । य꣢स्य꣣ त्व꣢ꣳ स꣣ख्य꣡मावि꣢꣯थ ॥१८२२॥

प्रः꣢ । सः । अ꣣ग्ने । त꣡व꣢꣯ । ऊ꣣ति꣡भिः꣢ । सु꣣वी꣡रा꣢भिः । सु꣣ । वी꣡रा꣢꣯भिः । त꣣रति । वा꣡ज꣢꣯कर्मभिः । वा꣡ज꣢꣯ । क꣣र्मभिः । य꣡स्य꣢꣯ । त्वम् । स꣣ख्य꣢म् । स꣣ । ख्य꣢म् । आ꣡वि꣢꣯थ ॥१८२२॥

Mantra without Swara
प्र सो अग्ने तवोतिभिः सुवीराभिस्तरति वाजकर्मभिः । यस्य त्वꣳ सख्यमाविथ ॥

प्रः । सः । अग्ने । तव । ऊतिभिः । सुवीराभिः । सु । वीराभिः । तरति । वाजकर्मभिः । वाज । कर्मभिः । यस्य । त्वम् । सख्यम् । स । ख्यम् । आविथ ॥१८२२॥

Samveda - Mantra Number : 1822
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 9; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 20; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે અગ્રગતિના સાધક પરમાત્મન્ ! (त्वं यस्य सख्यं आविथ) તું જેની મિત્રતા કરે છે - જે તને મિત્ર બનાવી લે છે , (सः) તે મનુષ્ય (तव) તારી (सुवीराभिः) શોભિત પ્રાણોવાળી (वाजकर्मभिः) સ્વર્ગનું વિશેષ સુખ આપનાર કર્મ જેનાથી થઈ શકે એવા કર્મ કરાવનારી (ऊतिभिः) રક્ષાઓ - અનેકવિધ રક્ષાઓથી (प्रतरति) પ્રવૃદ્ધ બની જાય છે. (૨)
 
Essence
ભાવાર્થ : પરમાત્માન્ ! જ્યારે મનુષ્ય ઉપાસના દ્વારા તારી મિત્રતા કરી લે છે , તને મિત્ર બનાવી લે છે , તારો સ્નેહપાત્ર બની જાય છે , ત્યારે તે પ્રાણ પ્રદાન કરનારી અને સ્વર્ગીય વિશેષ સુખદાયક કર્મ કરાવનારી અનેક પ્રકારની રક્ષાઓથી વૃદ્ધિ પામે છે. (૨)