Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 182

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ओ꣢ज꣣स्त꣡द꣢स्य तित्विष उ꣣भे꣢꣫ यत्स꣣म꣡व꣢र्तयत् । इ꣢न्द्र꣣श्च꣡र्मे꣢व꣣ रो꣡द꣣सी ॥१८२॥

ओ꣡जः꣢꣯ । तत् । अ꣣स्य । तित्विषे । उभे꣡इ꣢ति । यत् । स꣣म꣡व꣢र्तयत् । स꣣म् । अ꣡व꣢꣯र्तयत् । इ꣡न्द्रः꣢꣯ । च꣡र्म꣢꣯ । इ꣣व । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ ॥१८२॥

Mantra without Swara
ओजस्तदस्य तित्विष उभे यत्समवर्तयत् । इन्द्रश्चर्मेव रोदसी ॥

ओजः । तत् । अस्य । तित्विषे । उभेइति । यत् । समवर्तयत् । सम् । अवर्तयत् । इन्द्रः । चर्म । इव । रोदसीइति ॥१८२॥

Samveda - Mantra Number : 182
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अस्य) ઈન્દ્ર પરમાત્માનું (तत् ओजः तित्विषे) તે ઓજ-પોતાનું આત્મીય બળ પ્રદીપ્ત થઈ રહ્યું છે. (यत् इन्द्रः उभे रोदसी) યતઃ = જેથી ઐશ્વર્યવાન પરમાત્મા બન્ને દ્યાવાપૃથિવી - દ્યુલોક અને પૃથિવીલોકને દ્યાવા પૃથિવીમયી સૃષ્ટિને એવી રીતે સંવૃત્ત કરી લે છે-ઢાંકી લે છે. (चर्म इव समवर्तयत्) જેમ કોઈ કારીગર વસ્તુ પર ચામડું મઢીને તે વસ્તુની રક્ષા માટે ઢાંકી દે છે. સંવૃત્ત કરી લે છે, ઢાંકી દે છે. (૮)

 
Essence
ભાવાર્થ : પરમાત્માનું સ્વ આત્મીયબલ પ્રકાશિત થઈને સમસ્ત દ્યુલોક અને પૃથિવીલોકમયી સૃષ્ટિને ચામડાની સમાન ઢાંકી રહેલ છે. અર્થાત્ પરમાત્માનું સ્વ આત્મબલ પ્રત્યેક વસ્તુમાં પ્રકાશિત છે, જે પ્રત્યેક વસ્તુને તેના પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે છે, તે પ્રત્યેક વસ્તુની રક્ષા પણ કરે છે અને પ્રત્યેક વસ્તુનાં સ્વરૂપનું પણ નિરૂપણ કરે છે. (૮)