Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 181

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣡ तू꣢꣯ न इन्द्र वृत्रहन्न꣣स्मा꣢क꣣म꣢र्ध꣣मा꣡ ग꣢हि । म꣣हा꣢न्म꣣ही꣡भि꣢रू꣣ति꣡भिः꣢ ॥१८१॥

आ꣢ । तु । नः꣣ । इन्द्र । वृत्रहन् । वृत्र । हन् । अस्मा꣡क꣢म् । अ꣡र्ध꣢꣯म् । आ । ग꣣हि । महा꣢न् । म꣣ही꣡भिः꣢ । ऊ꣣ति꣡भिः꣢ ॥१८१॥

Mantra without Swara
आ तू न इन्द्र वृत्रहन्नस्माकमर्धमा गहि । महान्महीभिरूतिभिः ॥

आ । तु । नः । इन्द्र । वृत्रहन् । वृत्र । हन् । अस्माकम् । अर्धम् । आ । गहि । महान् । महीभिः । ऊतिभिः ॥१८१॥

Samveda - Mantra Number : 181
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृत्रहन् इन्द्र) હે પાપ વિનાશક, ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (महान्) મહાન છે, સ્વરૂપથી અને ઉપકારક ગુણોથી મહાન છે, તેથી (अस्माकम् अर्द्धम्) અમારી પાસે અથવા અમારા ઘરે (तु आ) શીઘ્ર આવ, પરન્તુ સાધારણ રૂપથી નહિ પણ (महीभिः ऊतिभिः आगहि) રક્ષક શક્તિઓની સાથે આવ, આવી જા. (૭) -
 
Essence
ભાવાર્થ : પાપનાશક પરમાત્મન્ ! અમારી પાસે અથવા અમારા સ્થાન હૃદયગૃહમાં આવ, અમે જાણીએ છીએ કે તું આમંત્રિત કરવાથી આવે છે, પરન્તુ અમારા પ્રેમ આગ્રહ માત્રથી અથવા સાધારણ રૂપમાં જ નહિ પણ પોતાની રક્ષક શક્તિઓથી આવ્યા કરે છે; ત્યારે અમે નિર્ભય રહીએ છીએ. (૭)