Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1794

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
उ꣣रुव्य꣡च꣢से म꣣हि꣡ने꣢ सुवृ꣣क्ति꣢मिन्द्रा꣢꣯य꣣ ब्र꣡ह्म꣢ जनयन्त꣣ वि꣡प्राः꣢ । त꣡स्य꣢ व्र꣣ता꣢नि꣣ न꣡ मि꣢नन्ति꣣ धी꣡राः꣢ ॥१७९४॥

उ꣣रुव्य꣡च꣢से । उ꣣रु । व्य꣡च꣣से । म꣣हि꣡ने꣢ । सु꣣वृक्ति꣢म् । सु꣣ । वृक्ति꣢म् । इ꣡न्द्रा꣢꣯य । ब्र꣡ह्म꣢꣯ । ज꣣नयन्त । वि꣡प्राः꣢꣯ । वि । प्राः꣣ । त꣡स्य꣢꣯ । व्र꣣ता꣡नि꣢ । न । मि꣣नन्ति । धी꣡राः꣢꣯ ॥१७९४॥

Mantra without Swara
उरुव्यचसे महिने सुवृक्तिमिन्द्राय ब्रह्म जनयन्त विप्राः । तस्य व्रतानि न मिनन्ति धीराः ॥

उरुव्यचसे । उरु । व्यचसे । महिने । सुवृक्तिम् । सु । वृक्तिम् । इन्द्राय । ब्रह्म । जनयन्त । विप्राः । वि । प्राः । तस्य । व्रतानि । न । मिनन्ति । धीराः ॥१७९४॥

Samveda - Mantra Number : 1794
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 9; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 20; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वः) હે ઉપાસકો ! (महे) તમે મહાન બનવા માટે (प्रचेतसे) પ્રકૃષ્ટ જ્ઞાનવાન સર્વજ્ઞ અને પ્રકૃષ્ટ ચેતનાવાળા (महे वृधे) મહાન વૃદ્ધિ કરનાર પરમાત્માને માટે (भरध्वम्) ઉપાસનારસ સમર્પિત કરો (सुमतिं प्रकृणुध्वम्) શ્રેષ્ઠ-શુભ સ્તુતિ કરો (चर्षणिप्राः) મનુષ્યોની કામનાઓને પૂર્ણ કરનાર પરમાત્મા (पूवीः विशः प्रचर) પોતાની શ્રેષ્ઠ ઉપાસક પ્રજાને અવશ્ય સંરક્ષણ પ્રદાન કરે છે. (૬)
 
Essence
ભાવાર્થ : પરમાત્મા મહાન, વૃદ્ધિ કરનાર, સર્વજ્ઞ, સાવધાન કરનાર છે. અમારા મહાન કલ્યાણને માટે ઉપાસનારસોથી તૃપ્ત કરીએ અને તેની શ્રેષ્ઠ સ્તુતિ કરવામાં આવે, તો તે મનુષ્યોનું પાલન કરનાર હોવાથી પોતાની શ્રેષ્ઠ ઉપાસક પ્રજાઓને અવશ્ય પ્રાપ્ત થાય છે. (૬)