Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1785

1875 Mantra
Devata- सोमः Rishi- बिन्दुः पूतदक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣢स्ति꣣ सो꣡मो꣢ अ꣣य꣢ꣳ सु꣣तः꣡ पिब꣢꣯न्त्यस्य म꣣रु꣡तः꣢ । उ꣣त꣢ स्व꣣रा꣡जो꣢ अ꣣श्वि꣡ना꣢ ॥१७८५॥

अ꣡स्ति꣢꣯ । सो꣡मः꣢꣯ । अ꣣य꣢म् । सु꣣तः꣢ । पि꣡ब꣢꣯न्ति । अ꣣स्य । मरु꣡तः꣢꣯ । उ꣣त꣢ । स्व꣣रा꣡जः꣢ । स्व꣣ । रा꣡जः꣢꣯ । अ꣣श्वि꣡ना꣢ ॥१७८५॥

Mantra without Swara
अस्ति सोमो अयꣳ सुतः पिबन्त्यस्य मरुतः । उत स्वराजो अश्विना ॥

अस्ति । सोमः । अयम् । सुतः । पिबन्ति । अस्य । मरुतः । उत । स्वराजः । स्व । राजः । अश्विना ॥१७८५॥

Samveda - Mantra Number : 1785
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 9; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 20; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयं सोमः सुतः अस्ति) હે ઇન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! આ ઉપાસનારસ ઉત્પન્ન કરેલ છે તું એનું પાન કર, આ નિકૃષ્ટ રસ નથી, (उत) પરન્તુ (अस्य) આને (स्वराजः अश्विना ' अश्विनः ' मरुतः पिबन्ति) પોતાની શક્તિથી રાજમાન્ મારા શરીરમાં વ્યાપનશીલ પ્રાણ પણ પીવે છે એનું પાન કરે છે. જે પોતાના પ્રાણોને માટે પ્રિય છે, તે નિકૃષ્ટ નહિ તે તો પ્રાણોના પ્રાણ તને ભેટ છે.
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! ઉપાસનારસ તને ભેટ છે, તું એનું પાન કર, એ નિકૃષ્ટ ભેટ નથી, પરંતુ ઉત્કૃષ્ટ છે. મારા પ્રાણ એ પાનને પ્રથમ પીવે છે, જે મારા શરીરમાં રાજમાન અને વ્યાપનાર છે, 'પ્રાણોથી પ્રિય કોઈ નથી’ એ લૌકિક કહેવત છે, પરન્તુ તું પ્રાણોથી પણ પ્રિય છે, તેથી આ ઉપાસના તને ભેટ ધરું છું. (૧૦)