Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 178

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ए꣣षो꣢ उ꣣षा꣡ अपू꣢꣯र्व्या꣣꣬ व्यु꣢꣯च्छति प्रि꣣या꣢ दि꣣वः꣢ । स्तु꣣षे꣡ वा꣢मश्विना बृ꣣ह꣢त् ॥१७८॥

ए꣣षा꣢ । उ꣣ । उषाः꣢ । अ꣡पू꣢꣯र्व्या । अ । पू꣣र्व्या । वि꣢ । उ꣣च्छति । प्रिया꣢ । दि꣣वः꣢ । स्तु꣣षे꣢ । वा꣣म् । अश्विना । बृह꣢त् ॥१७८॥

Mantra without Swara
एषो उषा अपूर्व्या व्युच्छति प्रिया दिवः । स्तुषे वामश्विना बृहत् ॥

एषा । उ । उषाः । अपूर्व्या । अ । पूर्व्या । वि । उच्छति । प्रिया । दिवः । स्तुषे । वाम् । अश्विना । बृहत् ॥१७८॥

Samveda - Mantra Number : 178
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उ एषा उषाः) અરે આ ઉષા = પ્રાતઃકાળ (अपूर्व्या) શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ છે જેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ સમય નથી. (प्रिया) પ્યારી (दिवः व्युच्छति) તે પ્રકાશક સવિતા પરમાત્માના તરફથી પ્રકાશિત થઈ રહી છે. (बृहत् स्तुषे) હું તેની બહુ જ સ્તુતિ કરું છું-કરતો રહું. (अश्विना वाम्) અશ્વિના-વામ્હે બન્ને દિવસ અને રાત ! હું દિવસ અને રાત્રે પણ તે સવિતા પરમાત્માની સ્તુતિ કરું છું. (૪)
Essence
ભાવાર્થ : હું તે પ્રકાશક પરમાત્માના તરફથી પ્રકાશિત ઉષાવેળા-પ્રાતઃસમયમાં તથા જીવનની કુમાર અવસ્થામાં ઉત્પાદક, પ્રેરક, ભોગ અને આનંદ પ્રદાતા પરમાત્માની સ્તુતિ કરતો રહું; પરન્તુ એ ઉષા અને સાંજની મધ્યના દિવસ તથા રાતે જાગતાં, સૂતાં પણ વ્યવહારકાળમાં શયનકાળમાં પરમાત્માને ભૂલું નહિ, તેથી વિપરીત આચરણ કરું નહિ અને સ્વપ્નમાં પણ વિચારું નહિ. (૪)