Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1770

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेधो वामदेवो वा Chhand- द्विपदा गायत्री Swara- षड्जः
Mantra with Swara
वि꣢ स्रु꣣त꣢यो꣣ य꣡था꣢ प꣣थ꣢꣫ इन्द्र त्वद्यन्तु रातयः ॥१७७०॥

वि । स्रु꣣त꣡यः꣢ । य꣡था꣢꣯ । प꣣थः꣢ । इ꣡न्द्र꣢꣯ । त्वत् । य꣣न्तु । रात꣡यः꣢ ॥१७७०॥

Mantra without Swara
वि स्रुतयो यथा पथ इन्द्र त्वद्यन्तु रातयः ॥

वि । स्रुतयः । यथा । पथः । इन्द्र । त्वत् । यन्तु । रातयः ॥१७७०॥

Samveda - Mantra Number : 1770
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 9; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 20; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यथा) જેમ (विस्रुतयः) વિવિધ સ્રવણ કરનારી પોત-પોતાના માર્ગોથી પૃથિવીનું સિંચન કરે છે, તેમજ (त्वत्) તારા દ્વારા (रातयः) તારી દાન ધારાઓ અમને (यन्तु) પ્રાપ્ત થાય. (૭)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! એમાં સંદેહ નથી કે, જ્યારે અમે તારા ઉપાસક બની જઈએ છીએ, ત્યારે જેમ માર્ગમાં વહેતી વિવિધ જલધારાઓ-નદીઓ પૃથિવી પર પ્રાપ્ત થાય છે, તેમ અમારા ઉપાસકોની તરફ તારી દાનધારાઓ પણ પ્રાપ્ત થાય છે. (૭)