Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 177

1875 Mantra
Devata- इन्द्रः Rishi- दध्यङ्ङाथर्वणः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
दो꣣षो꣡ आगा꣢꣯द्बृ꣣ह꣡द्गा꣢य꣣ द्यु꣡म꣢द्गामन्नाथर्वण । स्तु꣣हि꣢ दे꣣व꣡ꣳ स꣢वि꣣ता꣡र꣢म् ॥१७७॥

दो꣣षा꣢ । उ꣣ । आ꣣ । अ꣣गात् । बृह꣢त् । गा꣣य । द्यु꣡म꣢꣯द्गामन् । द्यु꣡म꣢꣯त् । गा꣣मन् । आथर्वण । स्तुहि꣢ । दे꣣वम् । स꣣वि꣡ता꣢रम् ॥१७७॥

Mantra without Swara
दोषो आगाद्बृहद्गाय द्युमद्गामन्नाथर्वण । स्तुहि देवꣳ सवितारम् ॥

दोषा । उ । आ । अगात् । बृहत् । गाय । द्युमद्गामन् । द्युमत् । गामन् । आथर्वण । स्तुहि । देवम् । सवितारम् ॥१७७॥

Samveda - Mantra Number : 177
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (द्युमद्गामन्) હે પ્રકાશમાન પરમાત્માને પ્રાપ્ત કરનાર જ્ઞાની ઉપાસક ! (आथर्वण) અત્યંત સ્થિર મનવાળા (बृहद्गाय) બહુ જ ગુણગાયક મુમુક્ષુજન ! (दोषा उ आगात्) અરે રાત્રિનું આગમન થઈ રહ્યું છે - આવનારી છે, માટે તેના પહેલાં (सवितारं देवं स्तुहि) ઉત્પાદક, પ્રેરક અને સુખ ઐશ્વર્યપ્રદ  પરમાત્માની સ્તુતિ કર. (૩)
Essence
ભાવાર્થ : પ્રકાશમાન પરમાત્માને પ્રાપ્ત કરનાર, સ્થિર મનયુક્ત, ગુણગાયક મુમુક્ષુજન ! રાત્રિમાં, સાંજના સમયે તથા જીવનની નિશા = રાત્રિની પહેલાં જ યુવાવસ્થામાં ઉત્પાદક, પ્રેરક, વિવિધ ભોગ અને આનંદના દાતા પરમાત્માની સ્તુતિ નિરંતર કર્યા કર. (૩)