Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 176

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोधा ऋषिका Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
न꣡कि꣢ देवा इनीमसि꣣ न꣡ क्या यो꣢꣯पयामसि । म꣣न्त्र꣡श्रु꣢त्यं चरामसि ॥१७६॥

न꣢ । कि꣣ । देवाः । इनीमसि । न꣢ । कि꣣ । आ꣢ । यो꣣पयामसि । मन्त्रश्रु꣡त्य꣢म् । म꣣न्त्र । श्रु꣡त्य꣢꣯म् । च꣣रामसि ॥१७६॥

Mantra without Swara
नकि देवा इनीमसि न क्या योपयामसि । मन्त्रश्रुत्यं चरामसि ॥

न । कि । देवाः । इनीमसि । न । कि । आ । योपयामसि । मन्त्रश्रुत्यम् । मन्त्र । श्रुत्यम् । चरामसि ॥१७६॥

Samveda - Mantra Number : 176
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देवाः) હે દેવો - વિદ્વાનો ! (न कि इनीमसि) કોઈને અથવા ક્યારેય હિંસિત કરતી નથી પૂર્વોક્ત દૈવવૃત્તિઓ અથવા દૈવવૃત્તિવાળી પ્રજાઓ અમે (न की आयोपयामसि) કોઈને અથવા ક્યારે લુપ્ત કરતી નથી; જડત્વની તરફ લઈ જતી નથી; પરંતુ (मन्त्रश्रुत्यं चरामसि) મંત્ર શ્રુતિને અનુરૂપ - પરમાત્મપરક મંત્રોમાં જે શ્રવણ કરેલ છે તે અનુસાર વર્તે છે. (૨)
Essence
ભાવાર્થ : દૈવીવૃત્તિઓ અથવા દૈવશ્રેણીજન ક્યારેય કોઈને પણ હિંસિત કરતી નથી તથા ક્યારેય કોઈને વ્યામોહમાં નાખતી નથી. એવી દૈવવૃત્તિઓ અથવા દેવજનો સેવન કરવાને યોગ્ય છે. (૨)