Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 175

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवजामयः इन्द्रमातरः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ई꣣ङ्ख꣡य꣢न्तीरप꣣स्यु꣢व꣣ इ꣡न्द्रं꣢ जा꣣त꣡मुपा꣢꣯सते । व꣣न्वाना꣡सः꣢ सु꣣वी꣡र्य꣢म् ॥१७५॥

ई꣣ङ्ख꣡य꣢न्तीः । अ꣣पस्यु꣡वः꣢ । इ꣡न्द्र꣢꣯म् । जा꣣त꣢म् । उ꣡प꣢꣯ । आ꣣सते । वन्वाना꣡सः꣢ । सु꣣वी꣡र्य꣢म् । सु꣣ । वी꣡र्य꣢꣯म् ॥१७५॥

Mantra without Swara
ईङ्खयन्तीरपस्युव इन्द्रं जातमुपासते । वन्वानासः सुवीर्यम् ॥

ईङ्खयन्तीः । अपस्युवः । इन्द्रम् । जातम् । उप । आसते । वन्वानासः । सुवीर्यम् । सु । वीर्यम् ॥१७५॥

Samveda - Mantra Number : 175
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ईङ्खयन्तीः) પરમાત્મા તરફ ગતિ કરનારી કારણભૂત, (अपस्युवः) સ્વકર્મને કર્મને ચાહનારી, (सुवीर्यम् वन्वानासः) ઉત્તમ પ્રાણભાવ-શ્રેષ્ઠ જીવનને ચાહના કરતી, મનુષ્યમાં દેવત્વને ઉત્પન્ન કરનારી, પરમાત્માનું માન કરનારી, સ્વીકાર અને ધ્યાન કરનારી વૃત્તિઓ - દૈવી વૃત્તિઓ (जातम् इन्द्रम् उपासते) સાક્ષાત્ પ્રસિદ્ધ પરમાત્માની ઉપાસનામાં પ્રવૃત્ત બની જાય છે. (૧)
Essence
ભાવાર્થ : મનુષ્યમાં તેને દેવ બનાવનારી દૈવી વૃત્તિઓ પરમાત્માની તરફ જવામાં કારણભૂત બનીને, શ્રેષ્ઠ કર્મમાં પ્રવૃત્ત થઈને, સુંદર પ્રાણો યુક્ત જીવનને ચાહતી પ્રસિદ્ધ પરમાત્માની ઉપાસનામાં જોડાઈ જાય છે. (૧)