Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 173

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
भ꣣द्रं꣡भ꣢द्रं न꣣ आ꣢ भ꣣रे꣢ष꣣मू꣡र्ज꣢ꣳ शतक्रतो । य꣡दि꣢न्द्र मृ꣣ड꣡या꣢सि नः ॥१७३॥

भ꣣द्र꣡म्भ꣢द्रं । भ꣣द्रम् । भ꣣द्रम् । नः । आ꣢ । भ꣣र । इ꣡ष꣢꣯म् । ऊ꣡र्ज꣢꣯म् । श꣣तक्रतो । शत । क्रतो । य꣢त् । इ꣣न्द्र । मृड꣡या꣢सि । नः꣣ ॥१७३॥

Mantra without Swara
भद्रंभद्रं न आ भरेषमूर्जꣳ शतक्रतो । यदिन्द्र मृडयासि नः ॥

भद्रम्भद्रं । भद्रम् । भद्रम् । नः । आ । भर । इषम् । ऊर्जम् । शतक्रतो । शत । क्रतो । यत् । इन्द्र । मृडयासि । नः ॥१७३॥

Samveda - Mantra Number : 173
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शतक्रतो इन्द्र) હે અનેક પ્રજ્ઞા અને કર્મોવાળા પરમાત્મન્ ! તું (नः) અમારા માટે (भद्रं भद्रम्) કલ્યાણ કલ્યાણ - સર્વથા કલ્યાણ (इषम्) અદનીય અન્ન (ऊर्जम्) રસને (आभर) પ્રાપ્ત કરાવ; (यत्) કારણ કે (नः मृडयासि) તું અમને સુખી કર્યા કરે છે. 
Essence
ભાવાર્થ : અનેક પ્રજ્ઞા અને કર્મશક્તિને ધારણ કરનાર પરમાત્મન્ ! તું અમારા માટે કલ્યાણકારી અન્ન-ભોજન અને રસપાન પ્રાપ્ત કરાવ, એવી પ્રાર્થના કરીએ છીએ, એ પ્રાર્થના અન્યથા =નકામી નહિ પરંતુ યોગ્ય છે, કારણકે તું અમને સુખી કરે છે. (૯)