Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 172

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ये꣢ ते꣣ प꣡न्था꣢ अ꣣धो꣢ दि꣣वो꣢꣫ येभि꣣꣬र्व्य꣢꣯श्व꣣मै꣡र꣢यः । उ꣣त꣡ श्रो꣢षन्तु नो꣣ भु꣡वः꣢ ॥१७२॥

ये꣢ । ते꣣ । प꣡न्थाः꣢꣯ । अ꣣धः꣢ । दि꣣वः꣢ । ये꣡भिः꣢꣯ । व्य꣢श्वम् । वि । अ꣣श्वम् । ऐ꣡र꣢꣯यः । उ꣣त꣢ । श्रो꣣षन्तु । नः । भु꣡वः꣢꣯ ॥१७२॥

Mantra without Swara
ये ते पन्था अधो दिवो येभिर्व्यश्वमैरयः । उत श्रोषन्तु नो भुवः ॥

ये । ते । पन्थाः । अधः । दिवः । येभिः । व्यश्वम् । वि । अश्वम् । ऐरयः । उत । श्रोषन्तु । नः । भुवः ॥१७२॥

Samveda - Mantra Number : 172
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે ઇન્દ્ર પરમાત્મન્ ! તારા રચેલા (ये पन्थाः) જે માર્ગ (दिवः अधः) દ્યુલોકથી-અમૃતધામથી નીચે છે (येभिः अश्व वि ऐरवः) જે માર્ગો વાતસૂત્રોના દ્વારા આદિત્યને વિશેષરૂપથી પ્રેરિત કરે છે. (नः भुवः उत श्रोषन्तु) અમારી ભૂમિઓ-દેહોને પણ ‘આશ્રણ્વન્તુ’ સ્વીકાર કરે-સ્વીકાર કરે છે, સંચાલિત કરે છે. (૮)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તારા વાતસૂત્ર માર્ગ દ્યુ-મંડળની નીચે જેમ સૂર્ય આદિ પ્રકાશપિંડોને ચલાવે છે તેમ તે અમારી ભૂમિયો અને દેહોને પણ સ્વાધીન કરે છે અને તારું નિયંત્રણ સમસ્ત વિશ્વ પર છે. (૮)