Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1675

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
मो꣡ षु त्वा꣢꣯ वा꣣घ꣡त꣢श्च꣣ ना꣢꣫रे अ꣣स्म꣡न्नि री꣢꣯रमन् । आ꣣रा꣡त्ता꣢द्वा सध꣣मा꣡दं꣢ न꣣ आ꣡ ग꣢ही꣣ह꣢ वा꣣ स꣡न्नु꣢꣯प श्रुधि ॥१६७५॥

मा꣢ । उ꣣ । सु꣢ । त्वा꣣ । वाघ꣡तः꣢ । च꣣ । न꣢ । आ꣣रे꣢ । अ꣣स्म꣢न् । नि । री꣣रमन् । आरा꣡त्ता꣢त् । वा꣣ । सधमा꣡द꣢म् । स꣣ध । मा꣡द꣢꣯म् । नः꣣ । आ꣢ । ग꣣हि । इह꣢ । वा꣣ । स꣢न् । उ꣡प꣢꣯ । श्रु꣢धि ॥१६७५॥

Mantra without Swara
मो षु त्वा वाघतश्च नारे अस्मन्नि रीरमन् । आरात्ताद्वा सधमादं न आ गहीह वा सन्नुप श्रुधि ॥

मा । उ । सु । त्वा । वाघतः । च । न । आरे । अस्मन् । नि । रीरमन् । आरात्तात् । वा । सधमादम् । सध । मादम् । नः । आ । गहि । इह । वा । सन् । उप । श्रुधि ॥१६७५॥

Samveda - Mantra Number : 1675
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सु) હે પૂજનીય ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (त्वा) તને (वाघतः चन) તારી તરફ અને વહન કરનાર-પહોંચાડનાર અધ્યાત્મ પ્રવચનકર્તા જન (अस्मत्) અમારાથી (आरे) દૂર (मा उ) નિશ્ચિત નહિ-કદી નહિ (निरीरमन्) વિરત વિગત-પૃથક્ કરે છે. તેથી (आरात्तात् वा) દૂરથી પણ સમીપથી પણ (नः सधस्थम्)
અમારી સાથે થનાર આનંદસ્થાન અધ્યાત્મયજ્ઞમાં અમારી સાથે થનાર સ્થાન અધ્યાત્મયજ્ઞમાં (आ गहि) આવ-સમગ્રરૂપથી પ્રાપ્ત થા (इह सन् वा) અને અહીં અધ્યાત્મયજ્ઞમાં વિરાજમાન થઈને (उपश्रुधि) પ્રાર્થનાને સ્વીકાર કર. (૨)

 
Essence
ભાવાર્થ : હે પૂજનીય પરમાત્મન્ ! તારા તરફથી લઈ જનાર અધ્યાત્મવક્તા મહાનુભાવ તને અમારાથી કદીપણ દૂર કરતા નથી પરંતુ સંયુક્ત કરે છે. તેથી અમે તેનો સત્સંગ અને સ્વાગત સત્કાર કરીએ છીએ.
                    હે પરમાત્મન્ ! અમે જાણીએ છીએ કે, તું દૂર છે અને સમીપ પણ છે. તેથી દૂર સ્વરૂપ વિભુરૂપથી પણ અને સમીપ સ્વરૂપ અન્તર્યામી રૂપથી પણ મારી બહાર અને અંદર રહીને આ અધ્યાત્મયજ્ઞમાં પ્રાર્થનાને સ્વીકાર કર. (૨)