Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1671

1875 Mantra
Devata- विष्णुः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
वि꣢ष्णोः꣣ क꣡र्मा꣢णि पश्यत꣣ य꣡तो꣢ व्र꣣ता꣡नि꣢ पस्प꣣शे꣢ । इ꣡न्द्र꣢स्य꣣ यु꣢ज्यः꣣ स꣡खा꣢ ॥१६७१॥

वि꣡ष्णोः꣢꣯ । क꣡र्मा꣢꣯णि । प꣣श्यत । य꣡तः꣢꣯ । व्र꣣ता꣡नि꣢ । प꣣स्पशे । इ꣡न्द्र꣢꣯स्य । यु꣡ज्यः꣢꣯ । स꣡खा꣢꣯ । स । खा꣣ ॥१६७१॥

Mantra without Swara
विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे । इन्द्रस्य युज्यः सखा ॥

विष्णोः । कर्माणि । पश्यत । यतः । व्रतानि । पस्पशे । इन्द्रस्य । युज्यः । सखा । स । खा ॥१६७१॥

Samveda - Mantra Number : 1671
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विष्णोः कर्माणि पश्यत) વ્યાપક પરમાત્માના કર્મો-જગતની રચના, સંચાલન, ધારણ, જીવોને માટે ભોગપ્રદાન, કર્માનુસાર ફળ પ્રદાન આદિને જુઓ. (यतः व्रतानि पस्पशे) જેને જોઈને મનુષ્ય પોતાના સંકલ્પો, આચરણો, કર્તવ્યોને સ્પર્શ કરે છે-નિયમસર કરે છે. તેના પ્રત્યે અને સંસારમાં રહેવા માટે (इन्द्रस्य युज्यः सखा) ઉપાસક આત્માને યોગ દ્વારા પ્રાપ્ત થનાર મિત્ર છે, માટે તેથી યોગ કરવો જોઈએ. (૩)