Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1669

1875 Mantra
Devata- विष्णुः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣣दं꣢꣫ विष्णु꣣र्वि꣡ च꣢क्रमे त्रे꣣धा꣡ नि द꣢꣯धे प꣣द꣢म् । स꣡मू꣢ढमस्य पाꣳसु꣣ले꣢ ॥१६६९॥

इ꣣द꣢म् । वि꣡ष्णुः꣢꣯ । वि । च꣣क्रमे । त्रेधा꣢ । नि । द꣣धे । पद꣢म् । स꣡मू꣢꣯ढम् । सम् । ऊ꣣ढम् । अस्य । पाꣳसुले꣢ ॥१६६९॥

Mantra without Swara
इदं विष्णुर्वि चक्रमे त्रेधा नि दधे पदम् । समूढमस्य पाꣳसुले ॥

इदम् । विष्णुः । वि । चक्रमे । त्रेधा । नि । दधे । पदम् । समूढम् । सम् । ऊढम् । अस्य । पाꣳसुले ॥१६६९॥

Samveda - Mantra Number : 1669
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विष्णुः) ત્રણેય લોકોમાં વ્યાપક અને ત્રણેય લોકોની બહાર પણ વ્યાપક ઇન્દ્ર પરમાત્માએ (इदं विचक्रमे) આ સમસ્ત જગતને સ્વાધીન કરેલ છે (त्रेधा पदं निदधे) ત્રણેય સ્થાનોમાં દ્યુલોક, અન્તરિક્ષ અને પૃથિવી લોકમાં પોતાનું શક્તિસ્વરૂપ રાખે છે. (अस्य पांसुले (रे) समूढम्) તેનું સ્વરૂપ એકદેશી ન હોવાથી ધૂળના ઢગલામાં પાડેલા પગની સમાન પગલાં દેખાતા નથી, તેને તો યોગી ઉપાસકજન જ તેના અંદર રહેલા સ્વરૂપને પોતાના આત્મામાં નિહાળે છે - દેખે છે. (૯)