Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1666

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
त꣡द्वो꣢ गाय सु꣣ते꣡ सचा꣢꣯ पुरुहू꣣ता꣢य꣣ स꣡त्व꣢ने । शं꣢꣫ यद्गवे꣣ न꣢ शा꣣कि꣡ने꣢ ॥१६६६॥

त꣢त् । वः꣣ । गाय । सुते꣢ । स꣡चा꣢꣯ । पु꣣रुहूता꣡य꣢ । पु꣣रु । हूता꣡य꣢ । स꣡त्व꣢꣯ने । शम् । यत् । ग꣡वे꣢꣯ । न । शा꣣कि꣡ने꣢ ॥१६६६॥

Mantra without Swara
तद्वो गाय सुते सचा पुरुहूताय सत्वने । शं यद्गवे न शाकिने ॥

तत् । वः । गाय । सुते । सचा । पुरुहूताय । पुरु । हूताय । सत्वने । शम् । यत् । गवे । न । शाकिने ॥१६६६॥

Samveda - Mantra Number : 1666
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वः) તું આત્મશક્તિ પ્રાર્થીજન ! (सुते) બ્રહ્મચર્યકાળમાં જ્ઞાન પ્રાપ્તિ પછી - સ્નાતક બનીને જ (सचा) જ્યારે વધૂ - પત્નીનો સાથ હોય , ત્યારે (पुरूहूताय सत्वने) અનેક પ્રકારથી સ્તુતિ કરવા યોગ્ય - સમસ્ત ઐશ્વર્યના દાતા (गवे न शाकिने) સાંઢ સમાન શકત - શક્તિમાન ઈન્દ્ર - ઐશ્વર્યવાન પરમાત્માને માટે (तत् शं गाय) તે - ગૃહસ્થનો ભાર ઊઠાવવા , સંયમથી રહેવા અને ઐશ્વર્યને પ્રાપ્તિને માટે શં= શાન્ત સુખપૂર્વક ગા-સ્તુતિમાં લાવ.
 
Essence
ભાવાર્થ : જેમ વિદ્યા સંપન્ન બનીને આચાર્ય પાસેથી સ્નાતક બનીને , પત્નીનો સાથ હોય , ત્યારથી તે અનેક સ્તુત્ય , ઐશ્વર્યદાતા , વૃષભ = સાંઢ સમાન શક્તિમાન પરમાત્માને માટે પોતાના ગૃહસ્થમાં સંયમમાં રહેવા , ઐશ્વર્ય પ્રાપ્ત કરવા , ગૃહસ્થનો ભાર વહન કરવા , ચલાવવા માટે સુખપૂર્વક મધુર ગાન સ્તવન નિત્ય કર્યા કરે અન્યથા ગૃહસ્થમાં જીવનનું પતન સંભવે છે. (૧)