Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 166

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
म꣣हा꣡ꣳ इन्द्रः꣢꣯ पु꣣र꣡श्च꣢ नो महि꣣त्व꣡म꣢स्तु व꣣ज्रि꣡णे꣢ । द्यौ꣡र्न प्र꣢꣯थि꣣ना꣡ शवः꣢꣯ ॥१६६॥

म꣣हा꣢न् । इ꣡न्द्रः꣢꣯ । पु꣣रः꣢ । च꣣ । नः । महित्व꣢म् । अ꣣स्तु । वज्रि꣡णे꣢ । द्यौः । न । प्र꣣थिना꣢ । श꣡वः꣢꣯ ॥१६६॥

Mantra without Swara
महाꣳ इन्द्रः पुरश्च नो महित्वमस्तु वज्रिणे । द्यौर्न प्रथिना शवः ॥

महान् । इन्द्रः । पुरः । च । नः । महित्वम् । अस्तु । वज्रिणे । द्यौः । न । प्रथिना । शवः ॥१६६॥

Samveda - Mantra Number : 166
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (महान्) સર્વથી મહાન છે, (पुरः च) તેથી તે પ્રત્યેકની સન્મુખ છે જ્યારે સર્વથી મહાન સર્વત્ર છે, ત્યારે મારી સામે પણ રહેલ જ છે. (द्यौः न प्रथिना शवः) દ્યુલોકની સમાન વિસ્તૃત અથવા ફેલાયેલ તેનું બળ-વ્યાપન બળ છે, તે એવા (वज्रिणे नः महित्वम् अस्तु) સર્વ વિધ વજ્ર શક્તિવાળાને માટે અમો મહિમા = ગુણગાન કરીએ.
Essence
ભાવાર્થ : પરમાત્મા સર્વથી મહાન છે. તેથી પ્રત્યેકની સન્મુખ હોવા છતાં તે દ્યુલોકની સમાન વિસ્તૃત વ્યાપ્ત છે; તે વજ્ર શાસનવાળા પરમાત્માનો મહિમા-ગુણગાન અમારા દ્વારા થતા રહે. (૨)