Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 163

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शुनः शेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
यो꣡गे꣢योगे त꣣व꣡स्त꣢रं꣣ वा꣡जे꣢वाजे हवामहे । स꣡खा꣢य꣣ इ꣡न्द्र꣢मू꣣त꣡ये꣢ ॥१६३॥

यो꣡गे꣢꣯योगे । यो꣡गे꣢꣯ । यो꣣गे । तव꣡स्त꣢रम् । वा꣡जे꣢꣯वाजे । वा꣡जे꣢꣯ । वा꣣जे । हवामहे । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । इ꣡न्द्र꣢म् । ऊ꣣त꣡ये꣢ ॥१६३॥

Mantra without Swara
योगेयोगे तवस्तरं वाजेवाजे हवामहे । सखाय इन्द्रमूतये ॥

योगेयोगे । योगे । योगे । तवस्तरम् । वाजेवाजे । वाजे । वाजे । हवामहे । सखायः । स । खायः । इन्द्रम् । ऊतये ॥१६३॥

Samveda - Mantra Number : 163
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (योगे योगे) યોગ યોગ = પ્રત્યેક સુખ સંપત્તિમાં (वाजे वाजे) પ્રત્યેક સુખ સંપત્તિના સંગ્રામમાં (तवस्तरम् इन्द्रम्) અત્યંત બળવાન પરમાત્માને (ऊतये) રક્ષા માટે (सखायः हवामहे) મિત્રો એવા અમે ઉપાસકજન બોલાવીએ-પોકારીએ છીએ-સ્મરણ કરીએ છીએ. (૯)
Essence
ભાવાર્થ : પ્રત્યેક સંપત્તિના સમયમાં તથા પ્રત્યેક વિપત્તિના સમયે અતિ બળવાન પરમાત્માનું પોતાની રક્ષા માટે મિત્રભાવથી સ્મરણ કરવું જોઈએ; જેથી સંપત્તિમાં અમે અભિમાની બનીને આત્મહાનિ ન કરીએ અને વિપત્તિમાં નિરાશ બનીને આત્મગ્લાનિ ન કરીએ. (૯)