Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1618

1875 Mantra
Devata- अग्निः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢च्चि꣣द्धि꣡ शश्व꣢꣯ता꣣ त꣡ना꣢ दे꣣वं꣡दे꣢वं꣣ य꣡जा꣢महे । त्वे꣡ इद्धू꣢꣯यते ह꣣विः꣢ ॥१६१८॥

य꣢त् । चि꣣त् । हि꣢ । श꣡श्व꣢꣯ता । त꣡ना꣢꣯ । दे꣣वं꣡दे꣢वम् । दे꣣व꣢म् । दे꣣वम् । य꣡जा꣢꣯महे । त्वे꣡इति꣢ । इत् । हू꣣यते । हविः꣢ ॥१६१८॥

Mantra without Swara
यच्चिद्धि शश्वता तना देवंदेवं यजामहे । त्वे इद्धूयते हविः ॥

यत् । चित् । हि । शश्वता । तना । देवंदेवम् । देवम् । देवम् । यजामहे । त्वेइति । इत् । हूयते । हविः ॥१६१८॥

Samveda - Mantra Number : 1618
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 17; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यत् चित् हि) હે અગ્ને અગ્રણી પરમાત્મન્ ! જો કે (शश्वतातना "तनयाः") બહુ જ અનેક શ્રદ્ધા-અનેક પ્રકાર શ્રદ્ધા-શ્રદ્ધા ભાવનાથી (देवं देवम्) ઇન્દ્ર, મિત્ર, વરુણ આદિ દેવને-ઇન્દ્ર, મિત્ર, વરુણ નામથી કહેવામાં આવતાં દેવની (यजामहे) ઉપાસના કરીએ છીએ-તે તેઓની સ્તુતિ કરીએ છીએ, પરંતુ (त्वे इत् हविः हूयते) તારી અંદર જ આત્માને સમર્પિત કરવામાં આવે છે-આત્મસમર્પણ કરવામાં આવે છે, કારણ કે અગ્નિ નામથી પરમાત્મા સર્વ દેવતા છે તથા અન્ય ઇન્દ્ર, મિત્ર, વરુણ દેવ નામ પણ અગ્નિ નામક પરમાત્માના જ છે. (૨)