Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1606

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवातिथिः काण्वः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
स꣣व्या꣡मनु꣢꣯ स्फि꣣꣬ग्यं꣢꣯ वावसे꣣ वृ꣢षा꣣ न꣢ दा꣣नो꣡ अ꣢स्य रोषति । म꣢ध्वा꣣ सं꣡पृ꣢क्ताः सार꣣घे꣡ण꣢ धे꣣न꣢व꣣स्तू꣢य꣣मे꣢हि꣣ द्र꣢वा꣣ पि꣡ब꣢ ॥१६०६॥

स꣣व्या꣡म् । अ꣡नु꣢꣯ । स्फि꣡ग्य꣢꣯म् । वा꣣वसे । वृ꣡षा꣢꣯ । न । दा꣣नः꣢ । अ꣣स्य । रोषति । म꣡ध्वा꣢꣯ । सं꣡पृ꣢꣯क्ताः । सम् । पृ꣣क्ताः । सारघे꣡ण꣢ । धे꣣न꣡वः꣢ । तू꣡य꣢꣯म् । आ । इ꣣हि । द्र꣡व꣢꣯ । पि꣡ब꣢꣯ ॥१६०६॥

Mantra without Swara
सव्यामनु स्फिग्यं वावसे वृषा न दानो अस्य रोषति । मध्वा संपृक्ताः सारघेण धेनवस्तूयमेहि द्रवा पिब ॥

सव्याम् । अनु । स्फिग्यम् । वावसे । वृषा । न । दानः । अस्य । रोषति । मध्वा । संपृक्ताः । सम् । पृक्ताः । सारघेण । धेनवः । तूयम् । आ । इहि । द्रव । पिब ॥१६०६॥

Samveda - Mantra Number : 1606
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 16; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृषा) સુખવર્ષક પરમાત્મા (सव्यां स्फियम् अनु वावसे) ડાબી જાંઘની સાથે સમસ્ત સંસારન આચ્છાદિત કરે છે. પરમાત્માની વિભુતા-વ્યાપકતાની સામે એકદેશી તુચ્છ છે. પાદ માત્ર તે પણ ડાબો પગ માત્ર છે. (दानः अस्य न रोषति) તેનું ખંડન કરનાર નાસ્તિકજન તેને હિંસિત કરી શકતો નથી, પરંતુ પોતાની હિંસાથી વારંવાર જન્મ લઈને મૃત્યુનો કોળિયો બને છે. (सारघेण मध्वा सम्पृक्ताः धेनवः) બ્રાહ્મણો-બ્રહ્મને જાણનારા ઉપાસકોના આત્માથી સંપુક્ત-સંગત થયેલી સ્તુતિ વાણીઓ સમર્પિત કરવામાં આવી રહી છે તેના રસનું પાન કરવા (तूयम् एहि) તુરત જ આવ (द्रव पिब) અમારા-ઉપાસકો પ્રત્યે દ્રવિત બન-પાસે આવ અને પાનનો સ્વીકાર કર. (૨)