Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 160

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
सु꣣रूपकृत्नु꣢मू꣣त꣡ये꣢ सु꣣दु꣡घा꣢मिव गो꣣दु꣡हे꣢ । जु꣣हूम꣢सि꣣ द्य꣡वि꣢द्यवि ॥१६०॥

सु꣣रूपकृत्नुम् । सु꣣रूप । कृत्नु꣢म् । ऊ꣣त꣡ये꣢ । सु꣣दु꣡घा꣢म् । सु꣣ । दु꣡घा꣢꣯म् । इ꣣व गोदु꣡हे꣢ । गो꣣ । दु꣡हे꣢꣯ । जु꣣हूम꣡सि꣣ । द्य꣡वि꣢꣯द्यवि । द्य꣡वि꣢꣯ । द्य꣣वि ॥१६०॥

Mantra without Swara
सुरूपकृत्नुमूतये सुदुघामिव गोदुहे । जुहूमसि द्यविद्यवि ॥

सुरूपकृत्नुम् । सुरूप । कृत्नुम् । ऊतये । सुदुघाम् । सु । दुघाम् । इव गोदुहे । गो । दुहे । जुहूमसि । द्यविद्यवि । द्यवि । द्यवि ॥१६०॥

Samveda - Mantra Number : 160
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (गोदुहे सुदुघाम् इव) જેમ ગાયના દૂધને દોહવા માટે સરળતાથી દોહવા યોગ્ય ગાયને દોહે છે , તેમ (ऊतये) જીવનરક્ષા - આત્મસ્વરૂપ પ્રાપ્તિને માટે (सुरूपकृत्नुम्) ઉત્તમ રૂપના કર્તા - આત્માને સંસ્કૃત કરનાર પરમાત્માને (द्यवि द्यवि) પ્રતિદિન (जुहूमसि) અમે પોતાની અંદર આદાન કરીએ -  ધારણ કરીએ. (૬)

 
Essence
ભાવાર્થ : જેમ સરળતાથી દોહવા યોગ્ય ગાયને દૂધ પ્રાપ્તિને માટે દોહે છે , તેમજ આત્મસ્વરૂપને શ્રેષ્ઠ બનાવનાર પરમાત્માને પોતાના આત્મરૂપથી પ્રાપ્તિ માટે પ્રતિદિન પોતાની અંદર ધારણ કરવો જોઈએ. (૬)