Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 16

1875 Mantra
Devata- अग्निः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
प्र꣢ति꣣ त्यं꣡ चारु꣢꣯मध्व꣣रं꣡ गो꣢पी꣣था꣢य꣣ प्र꣡ हू꣢यसे । म꣣रु꣡द्भि꣢रग्न꣣ आ꣡ ग꣢हि ॥१६॥

प्र꣡ति꣢꣯ । त्यम् । चा꣡रु꣢꣯म् । अ꣣ध्वर꣢म् । गो꣣पीथा꣡य꣢ । प्र । हू꣣यसे । मरु꣡द्भिः꣢ । अ꣣ग्ने । आ꣢ । ग꣣हि ॥१६॥

Mantra without Swara
प्रति त्यं चारुमध्वरं गोपीथाय प्र हूयसे । मरुद्भिरग्न आ गहि ॥

प्रति । त्यम् । चारुम् । अध्वरम् । गोपीथाय । प्र । हूयसे । मरुद्भिः । अग्ने । आ । गहि ॥१६॥

Samveda - Mantra Number : 16
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्यं चारुम् अध्वरं प्रति) તે સુંદર તથા હિંસા, ચંચળતા આદિ દોષો રહિત અધ્યાત્મયજ્ઞમાં— તેના સાધન માટે (गोपीथाय) સ્તુતિ-પ્રાર્થના-ઉપાસના રસરૂપ સોમપાન કરવા-સ્વીકાર કરવા માટે (अग्ने प्रहूयसे) પરમાત્મન્ ! તને આમંત્રિત કરવામાં આવે છે (मरुद्भिः आगहि) તું તારા જ્ઞાન-આનંદ પ્રકાશની રશ્મિઓ-કિરણોની સાથે આવ. (૬)
Essence
ભાવાર્થ : હે પ્રિય પરમાત્મન્ ! એ સત્ય છે કે જ્યારે હું હાવ-ભાવપૂર્ણ સ્તુતિ-પ્રાર્થના-ઉપાસના રૂપ સોમરસ તને અર્પણ કરું છું, ત્યારે આમંત્રિત કરેલ તું મારા ચારુ = સુંદર અધ્યાત્મયજ્ઞમાં આવે છે અને તું પોતાના જ્ઞાન-આનંદ પ્રકાશયુક્ત ગુણોની સાથે આવે છે, મને જ્ઞાન-આનંદ પ્રકાશનો પ્રસાદ પ્રદાન કરતો આવે છે; હે વરદાતા ! તારું વરદ-કૃપાળુ શરણ પ્રાપ્ત કરવા માટે મારો અધ્યાત્મયજ્ઞ ચાલુ રહે. (૬)