Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1544

1875 Mantra
Devata- अग्निः Rishi- भर्गः प्रागाथः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
पा꣣हि꣡ नो꣢ अग्न꣣ ए꣡क꣢या पा꣣ह्यू꣢३꣱त꣢ द्वि꣣ती꣡य꣢या । पा꣣हि꣢ गी꣣र्भि꣢स्ति꣣सृ꣡भि꣢रूर्जां पते पा꣣हि꣡ च꣢त꣣सृ꣡भि꣢र्वसो ॥१५४४॥

पा꣣हि꣢ । नः꣣ । अग्ने । ए꣡क꣢꣯या । पा꣣हि꣢ । उ꣣त꣢ । द्वि꣣ती꣡य꣢या । पा꣣हि꣢ । गी꣣र्भिः꣢ । ति꣣सृ꣡भिः꣢ । ऊ꣣र्जाम् । पते । पाहि꣢ । च꣣तसृ꣡भिः꣢ । व꣣सो ॥१५४४॥

Mantra without Swara
पाहि नो अग्न एकया पाह्यू३त द्वितीयया । पाहि गीर्भिस्तिसृभिरूर्जां पते पाहि चतसृभिर्वसो ॥

पाहि । नः । अग्ने । एकया । पाहि । उत । द्वितीयया । पाहि । गीर्भिः । तिसृभिः । ऊर्जाम् । पते । पाहि । चतसृभिः । वसो ॥१५४४॥

Samveda - Mantra Number : 1544
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 15; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ऊर्जां पते वसो अग्ने) હે બળના સ્વામી, વસાવનારા, જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તું (नः) -અમારી (एकया पाहि) અને તારી એક શક્તિ-બળરૂપ ૠગ્વાણીથી-ૠગ્વેદાનુસાર સ્તુતિથી રક્ષા કર; (उत द्वितीयया पाहि) અને તારી બીજી શક્તિરૂપ યજુર્વાણી - યજુર્વેદાનુસાર પ્રાર્થનાથી અમારી રક્ષા કર; (तिसृभिः गीभिः पाहि) તારી ત્રીજી શક્તિરૂપ ત્રીજી સામવાળી-સામવેદાનુસાર ઉપાસનાથી અમારી રક્ષા કર; (चतसृभिः पाहि) તારી ચોથી શક્તિરૂપ અથર્વવાણી-અથર્વવેદાનુસાર જપથી અમારી રક્ષા કર. (૨) 
Essence
ભાવાર્થ : જ્ઞાન-પ્રકાશરૂપ પરમાત્મા ચારેય વેદની વાણીથી સર્વ મનુષ્યોની રક્ષા કરે જ છે અને અમારી ઉપાસકોની વેદાનુસાર સ્તુતિ-પ્રાર્થના-ઉપાસના અને સાક્ષાત્ અર્થ ભાવન જપ દ્વારા અમારી અંદર ઉર્જાબળને ઇન્દ્રિયો તથા મનને નિયંત્રિત કરવા અને આત્મબળ મોક્ષ પ્રાપ્તિને માટે પ્રદાન કરીને પોતાના સંપૂર્ણ રક્ષણમાં રાખે છે. (૨)