Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1529

1875 Mantra
Devata- अग्निः Rishi- केतुराग्नेयः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡ग्ने꣢ स्थू꣣र꣢ꣳ र꣣यिं꣡ भ꣢र पृ꣣थुं꣡ गोम꣢꣯न्तम꣣श्वि꣡न꣢म् । अ꣣ङ्धि꣢꣫ खं व꣣र्त꣡या꣢ प꣣वि꣢म् ॥१५२९॥

आ । अ꣣ग्ने । स्थूर꣢म् । र꣣यि꣢म् । भ꣣र । पृथु꣢म् । गो꣡म꣢꣯न्तम् । अ꣣श्वि꣡न꣢म् । अ꣣ङ्धि꣢ । खम् । व꣣र्त꣡य꣢ । प꣣वि꣢म् ॥१५२९॥

Mantra without Swara
आग्ने स्थूरꣳ रयिं भर पृथुं गोमन्तमश्विनम् । अङ्धि खं वर्तया पविम् ॥

आ । अग्ने । स्थूरम् । रयिम् । भर । पृथुम् । गोमन्तम् । अश्विनम् । अङ्धि । खम् । वर्तय । पविम् ॥१५२९॥

Samveda - Mantra Number : 1529
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 14; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે અગ્રણાયક પરમાત્મન્ ! તું (स्थूरम्) સ્થિર અથવા સમાશ્રિતમાત્ર-સર્વ માત્રાઓવાળાપૂર્ણ (पृथुम्) પ્રયત્નશીલ ઉપકારમાં આવનારા (गोमन्तम्) જેમાં ઇન્દ્રિયોનું હિત હોય તથા (अश्विनम्) જેમાં મનનશીલતા હોય, એવા (रयिम्) એવા આધ્યાત્મિક ધનને (आभर) મારી અંદર સારી રીતે ભરી દે. (त्वम् अङ्गधि) તું મારા હૃદયાવકાશને પોતાનાં સ્વરૂપથી પૂરિત કર (पविं वर्तय) મારી સ્તુતિ વાણીઓને વર્તિત પરિવર્તિત-પ્રતિફલિત કર અથવા તારા આનંદરથની ચક્રનેમિ-ચક્રના પરિધિને મારી તરફ ઘૂમાવી દે. (૩)