Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 151

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣ष्टा꣡ होत्रा꣢꣯ असृक्ष꣣ते꣡न्द्रं꣢ वृ꣣ध꣡न्तो꣢ अध्व꣣रे꣢ । अ꣡च्छा꣢वभृ꣣थ꣡मोज꣢꣯सा ॥१५१॥

इ꣣ष्टाः꣢ । हो꣡त्राः꣢꣯ । अ꣣सृक्षत । इ꣡न्द्र꣢꣯म् । वृ꣣ध꣡न्तः꣢ । अ꣣ध्वरे꣢ । अ꣡च्छ꣢꣯ । अ꣣वभृथ꣢म् । अ꣣व । भृथ꣢म् । ओ꣡ज꣢꣯सा ॥१५१॥

Mantra without Swara
इष्टा होत्रा असृक्षतेन्द्रं वृधन्तो अध्वरे । अच्छावभृथमोजसा ॥

इष्टाः । होत्राः । असृक्षत । इन्द्रम् । वृधन्तः । अध्वरे । अच्छ । अवभृथम् । अव । भृथम् । ओजसा ॥१५१॥

Samveda - Mantra Number : 151
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अध्वरे) અધ્યાત્મયજ્ઞમાં (इन्द्रं वृधन्तः) ઐશ્વર્યવાન પરમાત્માનો સમ્યક્ સાક્ષાત્ કરવા માટે (इष्टाः होत्राः असृक्षत) અનુકૂળ અથવા જ્યાં સુધી બની શકે આત્મ ભાવનાઓ - સ્તુતિ - પ્રાર્થના - ઉપાસનાઓ છે , તેને હે ઉપાસકો તમે લોકો પ્રસારિત કરો - સમર્પિત કરો પુનઃ (ओजसा માનસ રસ દ્વારા (अवभृथम् अच्छ) અવભૃથ = સ્નાનને સારી રીતે પ્રાપ્ત થાઓ. (૭)
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞ-યોગના અનુષ્ઠાનમાં પરમાત્માનો સાક્ષાત્ કરવા માટે અનુકૂળ સ્તુતિ-પ્રાર્થનાઉપાસનાઓની ભેટ ધરો, પુન: પરમાત્માના સત્સંગ માનસરસમાં ડૂબકી લગાવવી જોઈએ. (૭)