Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1500

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣ह꣢꣫मिद्धि पि꣣तु꣡ष्परि꣢꣯ मे꣣धा꣢मृ꣣त꣡स्य꣢ ज꣣ग्र꣡ह꣢ । अ꣣ह꣡ꣳ सूर्य꣢꣯ इवाजनि ॥१५००॥

अ꣣ह꣢म् । इत् । हि । पि꣣तुः꣢ । प꣡रि꣢꣯ । मे꣣धा꣢म् । ऋ꣣त꣡स्य꣢ । ज꣣ग्र꣡ह꣢ । अ꣣ह꣢म् । सू꣡र्यः꣢꣯ । इ꣣व । अजनि ॥१५००॥

Mantra without Swara
अहमिद्धि पितुष्परि मेधामृतस्य जग्रह । अहꣳ सूर्य इवाजनि ॥

अहम् । इत् । हि । पितुः । परि । मेधाम् । ऋतस्य । जग्रह । अहम् । सूर्यः । इव । अजनि ॥१५००॥

Samveda - Mantra Number : 1500
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 14; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अहम् इत् हि) હું સ્વયં અવશ્ય જ (पितुः) પરમપિતા પરમાત્મા દ્વારા (ऋतस्य मेधां परि जग्रह)  સત્યજ્ઞાનની મેધાને = ઋતંભરા બુદ્ધિને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરું છું તે ઉપાસના દ્વારા (अहं सूर्यः इव अजनि) હું ઉપાસક સૂર્યની સમાન જ્યોતિ પ્રાપ્ત કરીને પ્રસિદ્ધ થઈ જાઊં છું, જેમ સૂર્ય પરમાત્માની જ્યોતિ પ્રાપ્ત કરીને પ્રસિદ્ધ થાય છે. (૮)

 
Essence
ભાવાર્થ : જેમ સૂર્ય પરમાત્માથી જ્યોતિ પ્રાપ્ત કરીને પ્રસિદ્ધ થાય છે, તેમ ઉપાસક પરમાત્મા દ્વારા ઋતંભરા પ્રજ્ઞા = બુદ્ધિ પ્રાપ્ત કરીને પ્રસિદ્ધ થાય છે. (૮)