Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 150

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣡प꣢ नो꣣ ह꣡रि꣢भिः सु꣣तं꣢ या꣣हि꣡ म꣢दानां पते । उ꣡प꣢ नो꣣ ह꣡रि꣢भिः सु꣣त꣢म् ॥१५०॥

उ꣡प꣢꣯ । नः꣣ । ह꣡रि꣢꣯भिः । सु꣣त꣢म् । या꣣हि꣢ । म꣣दानाम् । पते । उ꣡प꣢꣯ । नः꣣ । ह꣡रि꣢꣯भिः । सु꣣त꣢म् ॥१५०॥

Mantra without Swara
उप नो हरिभिः सुतं याहि मदानां पते । उप नो हरिभिः सुतम् ॥

उप । नः । हरिभिः । सुतम् । याहि । मदानाम् । पते । उप । नः । हरिभिः । सुतम् ॥१५०॥

Samveda - Mantra Number : 150
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मदानां पते) હે સમસ્ત હર્ષો અને આનંદોના સ્વામિન્ ! તું (नः सुतम्) અમારા નિષ્પાદિત હૃદયના ભાવપૂર્ણ ઉપાસનારસ અને ભક્તિભાવને (हरिभिः उप याहि) દુ:ખનું અપહરણ કરનાર અને સુખનું આહરણ કરનાર ગુણોથી પ્રાપ્ત થાય. (नः सुतं हरिभिः उप) અમારા નિષ્પાદિત ભક્તિભાવને દુઃખનું અપહરણ સુખનું આહરણ કરાનારા ગુણોથી પ્રાપ્ત થાય.

 
Essence
ભાવાર્થ : હર્ષ સુખોના સ્વામિન્ પરમાત્મન્ ! તું અમારા દ્વારા નિષ્પાદિત ઉપાસનારસને દુઃખનું અપહરણ કરનારા સુખનું આહરણ કરનારા ગુણો દ્વારા અમને પ્રાપ્ત થાય છે, તેથી અમે પ્રાર્થના કરીએ છીએ કે, આપ અમારા ઉપાસનારસને અમારા કલ્યાણને માટે સેવન કરો. (૬)