Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 149

1875 Mantra
Devata- मरुतः Rishi- बिन्दुः पूतदक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
गौ꣡र्ध꣢यति म꣣रु꣡ता꣣ꣳ श्रव꣣स्यु꣢र्मा꣣ता꣢ म꣣घो꣡ना꣢म् । यु꣣क्ता꣢꣫ वह्नी꣣ र꣡था꣢नाम् ॥१४९॥

गौः꣢ । ध꣣यति । मरु꣡ता꣢म् । श्र꣣वस्युः꣢ । मा꣣ता꣢ । म꣣घो꣡ना꣢म् । यु꣣क्ता꣢ । व꣡ह्निः꣢꣯ । र꣡था꣢꣯नाम् ॥१४९॥

Mantra without Swara
गौर्धयति मरुताꣳ श्रवस्युर्माता मघोनाम् । युक्ता वह्नी रथानाम् ॥

गौः । धयति । मरुताम् । श्रवस्युः । माता । मघोनाम् । युक्ता । वह्निः । रथानाम् ॥१४९॥

Samveda - Mantra Number : 149
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघोनां मरुताम्) જ્ઞાન ધનવાળા અધ્યાત્મ યાજકોની (अवस्युः) રક્ષણ ઇચ્છુક (गौः माता) ઈન્દ્ર પરમાત્મા ગાયરૂપ જ્ઞાનપ્રદ માતા બનીને (धयति) પોતાના અમૃતરસનું પાન કરાવે છે (रथानां वह्निः) રથોને વહન કરનારા ઘોડાઓની સમાન રમણ સાધન યોગના અંગોમાં યુક્ત થયેલ તે ગૌમાતા આ લોક અને પરલોકની સુખદ યાત્રા કરાવે છે. (૫)
Essence
ભાવાર્થ: ભાગ્યવાન, જ્ઞાન ધનવાન, આત્મસમર્પી વિદ્વાનોનું રક્ષણ ઇચ્છતા ઇન્દ્ર પરમાત્મા ગૌમાતા બનીને, તેને પોતાના અમૃતરસનું પાન કરાવે છે. તથા યોગાંગ રમણ સાધનોથી યુક્ત બનીને રથોમાં જોડાયેલા ઘોડાઓની સમાન આ લોક અને પરલોકની સુખદ યાત્રા પણ કરાવે છે. (૫)