Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1482

1875 Mantra
Devata- अग्निः Rishi- हर्यतः प्रागाथः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣢प꣣ स्र꣡क्वे꣢षु꣣ ब꣡प्स꣢तः कृण्व꣣ते꣢ ध꣣रु꣡णं꣢ दि꣣वि꣢ । इ꣡न्द्रे꣢ अ꣣ग्ना꣢꣫ नमः꣣꣬ स्वः꣢꣯ ॥१४८२॥

उ꣡प꣢꣯ । स्र꣡क्वे꣢꣯षु । ब꣡प्स꣢꣯तः । कृ꣣ण्व꣢ते । ध꣣रु꣡ण꣢म् । दि꣣वि꣢ । इ꣡न्द्रे꣢꣯ । अ꣣ग्ना꣢ । न꣡मः꣢꣯ । स्व३रि꣡ति꣢ ॥१४८२॥

Mantra without Swara
उप स्रक्वेषु बप्सतः कृण्वते धरुणं दिवि । इन्द्रे अग्ना नमः स्वः ॥

उप । स्रक्वेषु । बप्सतः । कृण्वते । धरुणम् । दिवि । इन्द्रे । अग्ना । नमः । स्व३रिति ॥१४८२॥

Samveda - Mantra Number : 1482
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 13; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वप्सतः स्रक्वेषु उपकृण्वते) જે ઉપાસક ભોગ કરાવનાર-ભોગના સાધનો પ્રાણો-ઇન્દ્રિયોને ભોગમાં જ ન લગાવીને-ભોગ વસ્તુઓની અંદર પરમાત્માના સર્જન ગુણોને ઉપયુક્ત કરે છે-લગાવે છે, (धरुणं दिवि) ધારણા સાધન મનને અમૃતધામ મોક્ષમાં ઉપયુક્ત કરે છે-લગાવે છે; તથા (इन्द्रे "इन्द्रम्" अग्ना) પોતાના આત્માને જ્ઞાનપ્રકાશસ્વરૂપ પરમાત્મામાં ઉપયુક્ત કરે છે-લગાવે છે (नमः स्वः) તેઓને લોકમાં અન્નભોગ લાભ અને મોક્ષધામમાં અમૃતસુખ પ્રાપ્ત થાય છે. (૩)