Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1462

1875 Mantra
Devata- सविता Rishi- विश्वामित्रो गाथिनः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
त꣡त्स꣢वि꣣तु꣡र्व꣢꣯रेण्यं꣣ भ꣡र्गो꣢ दे꣣व꣡स्य꣢ धीमहि । धि꣢यो꣣ यो꣡ नः꣢ प्रचो꣣द꣡या꣢त् ॥१४६२॥

त꣢त् । स꣣वितुः꣢ । व꣡रे꣢꣯ण्यम् । भ꣡र्गः꣢꣯ । दे꣣व꣡स्य꣢ । धी꣣महि । धि꣡यः꣢꣯ । यः । नः꣣ । प्रचोद꣡या꣢त् । प्र꣣ । चोद꣡या꣢त् ॥१४६२॥

Mantra without Swara
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥

तत् । सवितुः । वरेण्यम् । भर्गः । देवस्य । धीमहि । धियः । यः । नः । प्रचोदयात् । प्र । चोदयात् ॥१४६२॥

Samveda - Mantra Number : 1462
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 13; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देवस्य सवितुः) પ્રકાશમાન તથા પ્રેરક બ્રહ્માત્મા મહાન આત્મા પરમાત્માનું (तत् वरेण्यं भर्गः) તે વરણીય-વરણ કરવા યોગ્ય તેજ-જ્ઞાનમય તેજ સ્વરૂપને (धीमहि) અમે ધ્યાન-ધારણ કરીએ એ આકાંક્ષા છે. (यः नः धियः प्रचोदयात्) જે પ્રેરક પરમાત્મા અમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારેયને પોતાની તરફ પ્રેરિત કરે, અમારું મન તેનું મનન કરે, બુદ્ધિ તેનું વિવેચન કરે, ચિત્ત તેનું સ્મરણ કરે અને અહંકાર તેનું મમત્વ કરે-તેને અપનાવે. (૧)