Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 146

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣मा꣡ उ꣢ त्वा पुरूवसो꣣ऽभि꣡ प्र नो꣢꣯नुवु꣣र्गि꣡रः꣢ । गा꣡वो꣢ व꣣त्सं꣢꣫ न धे꣣न꣡वः꣢ ॥१४६॥

इ꣣माः꣢ । उ꣣ । त्वा । पुरूवसो । पुरु । वसो । अभि꣢ । प्र । नो꣣नुवुः । गि꣡रः꣢꣯ । गा꣡वः꣢꣯ । व꣣त्स꣢म् । न । धे꣣न꣡वः꣢ ॥१४६॥

Mantra without Swara
इमा उ त्वा पुरूवसोऽभि प्र नोनुवुर्गिरः । गावो वत्सं न धेनवः ॥

इमाः । उ । त्वा । पुरूवसो । पुरु । वसो । अभि । प्र । नोनुवुः । गिरः । गावः । वत्सम् । न । धेनवः ॥१४६॥

Samveda - Mantra Number : 146
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरूवसो) હે પુષ્કળ ધનવાળા-વિવિધ ધન પ્રદાતા પરમાત્મન્ ! (इमाः गिरा) આ મારી વાણીઓ વા વેદવાણીઓ (त्वा अभि उ) તને જ - તારા પ્રત્યે જ (प्रनोनुवुः) સ્તવન કરતી જઈ રહી છે; (धेनवः गावः वत्सं न)  જેમ દૂધાળી દૂધ પાનારી ગાયો વાછરડાઓ તરફ જઈ રહી છે. 
Essence
ભાવાર્થ : હે પુષ્કળ ધનયુક્ત પમરાત્મન્ ! મારી સ્નેહપૂર્ણ વાણીઓ વા વેદવાણીઓ તારા પ્રત્યે સ્તુતિ કરતી નમીને જઈ રહી છે, મારી કોઈપણ વાણી વા વેદવાણી કોઈપણ એવી નથી કે જે તારી સ્તુતિ ન કરતી હોય, એવી સમગ્ર વાણીઓ તારી સ્તુતિ પરાયણ તારી તરફ નમીને જઈ રહી છે; જેમ દૂધ પાનારી ગાયો વાછરડાઓને દૂધ પિવડાવવા દોડતી જઈ રહી છે. સ્નેહ પ્રદર્શનમાં ઉપમા છે. ગાયો દૂધ પિવડાવવા દોડી રહી છે પરન્તુ વાણીઓ સ્નેહપૂર્ણ ગુણગાન કરતી સ્નેહ દ્વારા અપનાવવા જઈ રહી છે. (૨)