Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 143

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣣पह्वरे꣡ गि꣢री꣣णा꣡ꣳ स꣢ङ्ग꣣मे꣡ च꣢ न꣣दी꣡ना꣢म् । धि꣣या꣡ विप्रो꣢꣯ अजायत ॥१४३॥

उ꣣पह्वरे꣢ । उ꣣प । ह्वरे꣢ । गि꣣रीणाम् । स꣢ङ्गमे꣢ । स꣣म् । गमे꣢ । च꣣ । न꣡दीना꣢म् । धि꣣या꣢ । वि꣡प्रः꣢꣯ । वि । प्रः꣣ । अजायत ॥१४३॥

Mantra without Swara
उपह्वरे गिरीणाꣳ सङ्गमे च नदीनाम् । धिया विप्रो अजायत ॥

उपह्वरे । उप । ह्वरे । गिरीणाम् । सङ्गमे । सम् । गमे । च । नदीनाम् । धिया । विप्रः । वि । प्रः । अजायत ॥१४३॥

Samveda - Mantra Number : 143
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (गिरीणाम् उपह्वरे) પર્વતોનાં સાનિધ્યમાં (च) તથા (नदीनां संङ्गमे) નદીઓનાં સંગમમાં (धिया) ધ્યાનબુદ્ધિ દ્વારા (विप्रः अजायत) મેધાવી બની જાય છે; તેની સ્થિતિ, ગતિ, સંગતિનું વિવેચન અને પરમાત્માનું ધ્યાન કરવાથી બ્રહ્મજ્ઞાનમાં કુશળ બની જાય છે. (૯)
Essence
ભાવાર્થ : પર્વતોનાં સાનિધ્ય અને નદીઓનાં સંગમો પર વિવેચન અને ત્યાં પરમાત્માનું ધ્યાન કરવાથી બ્રહ્મજ્ઞાનમાં સમર્થ બ્રહ્મા બની જાય છે, સદા નહીં તો પણ ક્યારેક - ક્યારેક તો એવા સ્થાનો પર અવશ્ય જઈને ધ્યાન કરવું જોઈએ. (૯)