Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 139

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
सो꣣मा꣢ना꣣ꣳ स्व꣡र꣢णं कृणु꣣हि꣡ ब्र꣢ह्मणस्पते । क꣣क्षी꣡व꣢न्तं꣣ य꣡ औ꣢शि꣣जः꣢ ॥१३९॥

सो꣣मा꣡ना꣢म् । स्व꣡र꣢꣯णम् । कृ꣣णुहि꣢ । ब्र꣣ह्मणः । पते । कक्षी꣡व꣢न्तम् । यः । औ꣣शिजः꣢ ॥१३९॥

Mantra without Swara
सोमानाꣳ स्वरणं कृणुहि ब्रह्मणस्पते । कक्षीवन्तं य औशिजः ॥

सोमानाम् । स्वरणम् । कृणुहि । ब्रह्मणः । पते । कक्षीवन्तम् । यः । औशिजः ॥१३९॥

Samveda - Mantra Number : 139
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ब्रह्मणस्पते) હે વેદજ્ઞાનના સ્વામિન્ , ઇન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (कक्षीवन्तम्) મને - કક્ષગત સમીપવર્તી ઉપાસક આત્માને (सोमानां स्वरणम्) ઉપાસનારસવાળામાં - તેની શ્રેણીમાં પ્રકાશવાન સ્તુતિ , પ્રાર્થના , ઉપાસનારસના સુપ્રેરક , સુપ્રાપક , સુસંપાદક (कृणुहि) કરી દે (यः औशिजः) જે હું ઉશિક = પરમાત્માનો પુત્ર છું. (૫)
Essence
ભાવાર્થ : વેદ સ્વામિન્ , જ્ઞાન ઐશ્વર્યવાન પરમાત્મન્ ! મારા પોતાના નજીકના જીવાત્મા જે તારા પ્રકાશ સ્વરૂપના પુત્ર છે , તેને ઉપાસનારસ સંપાદકોની મધ્યમાં પ્રકાશયુક્ત કરી દે અર્થાત્ સ્તુતિ , પ્રાર્થના , ઉપાસનારસોનું સંપાદન કરી દે. (૫)