Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1386

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- प्रजापतिर्वैश्वामित्रो वाच्यो वा Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
प्र꣡ सु꣢न्वा꣣ना꣡यान्ध꣢꣯सो꣣ म꣢र्तो꣣ न꣡ व꣢ष्ट꣣ त꣡द्वचः꣢꣯ । अ꣢प꣣ श्वा꣡न꣢मरा꣣ध꣡स꣢ꣳ ह꣣ता꣢ म꣣खं꣡ न भृग꣢꣯वः ॥१३८६॥

प्र꣢ । सु꣣न्वाना꣡य꣢ । अ꣡न्ध꣢꣯सः । म꣡र्तः꣢꣯ । न । व꣣ष्ट । त꣢त् । व꣡चः꣢꣯ । अ꣡प꣢꣯ । श्वा꣡न꣢꣯म् । अ꣣राध꣡स꣢म् । अ꣣ । राध꣡स꣢म् । ह꣣त꣢ । म꣣ख꣢म् । न । भृ꣡ग꣢꣯वः ॥१३८६॥

Mantra without Swara
प्र सुन्वानायान्धसो मर्तो न वष्ट तद्वचः । अप श्वानमराधसꣳ हता मखं न भृगवः ॥

प्र । सुन्वानाय । अन्धसः । मर्तः । न । वष्ट । तत् । वचः । अप । श्वानम् । अराधसम् । अ । राधसम् । हत । मखम् । न । भृगवः ॥१३८६॥

Samveda - Mantra Number : 1386
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 12; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ: (अन्धसः)  આધ્યાનીય-આરાધનીય શાન્ત સ્વરૂપ પરમાત્માને (प्रसुन्वानाय)  પ્રસિદ્ધ કરવા સાક્ષાત્ કરનાર મુમુક્ષુના (तद्वचः) પરમાત્મા વિષયક વચન (मर्त्तः) જે મનુષ્ય (न वष्ट) ચાહતો નથી પરન્તુ નિંદક નાસ્તિક ભાવથી અનાદર કરે છે. (अराधसं श्वानम् अपहत) તે રાધના-ઉપાસના ન કરનાર પણ કૃતઘ્ન અથવા કૂતરાની સમાન કામ ભાવને નષ્ટ કરે (मखं न भृगवः) જ્ઞાનાગ્નિથી જાજલ્યમાન આત્મા જેના છે એવા જ્ઞાનીજનો (मख) જ્ઞાન રહિત ગતિ કર્મને જેમ દૂર કરે છે-તેમ કરે. (૯)       

 
Essence
ભાવાર્થ : આધ્યાનીય-આરાધનીય શાન્ત પરમાત્માનો સાક્ષાત્ કરનારા મુમુક્ષુ ઉપાસકોના પરમાત્મા સંબંધી ઉપદેશને જે સાંભળવા ઈચ્છતો નથી, પરન્તુ વિરોધ કરે છે, તે એવા નાસ્તિક અને કામી અથવા કામભાવને કૂતરાની માફક દૂર કરી દે. જેમ જ્ઞાનીજનો જ્ઞાનહીન કર્મને પોતાનાથી દૂર કરી દે છે. (૯)