Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1378

1875 Mantra
Devata- आत्मा सूर्यो वा Rishi- सार्पराज्ञी Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
त्रि꣣ꣳश꣢꣫द्धाम꣣ वि꣡ रा꣢जति꣣ वा꣡क्प꣢त꣣ङ्गा꣡य꣢ धीयते । प्र꣢ति꣣ व꣢स्तो꣣र꣢ह꣣ द्यु꣡भिः꣢ ॥१३७८॥

त्रि꣣ꣳश꣢त् । धा꣡म꣢꣯ । वि । रा꣣जति । वा꣢क् । प꣣तङ्गा꣡य꣢ । धी꣣यते । प्र꣡ति꣢꣯ । व꣡स्तोः꣢꣯ । अ꣡ह꣢꣯ । द्यु꣡भिः꣢꣯ ॥१३७८॥

Mantra without Swara
त्रिꣳशद्धाम वि राजति वाक्पतङ्गाय धीयते । प्रति वस्तोरह द्युभिः ॥

त्रिꣳशत् । धाम । वि । राजति । वाक् । पतङ्गाय । धीयते । प्रति । वस्तोः । अह । द्युभिः ॥१३७८॥

Samveda - Mantra Number : 1378
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 11; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पतङ्गाय) મારા આત્મામાં પ્રાપ્ત થનાર પરમાત્માને માટે (प्रति वस्तोः वाक् धीयते) પ્રતિદિન મારા દ્વારા સ્તુતિ આધાન કરવામાં આવે છે-સમર્પિત કરવામાં આવે છે (अह) અહો (द्युभिः) પોતાની જ્યોતિઓથી મારી અંદર (त्रिंशत् धाम्) ત્રીશ ઘડી (विराजति) વિશેષ પ્રકાશિત રહે છે.


 
Essence
ભાવાર્થ : આત્મામાં પ્રાપ્ત થનાર પરમાત્માને માટે મુજ ઉપાસક દ્વારા પ્રતિદિન સ્તુતિ સમર્પિત કરવામાં આવે છે, અહો-કેવું સુંદર છે, તે પરમાત્મા પણ પોતાની જ્યોતિઓથી ત્રીશ ઘડીઓ-દિવસરાત મુજ ઉપાસકની અંદર વિશેષ પ્રકાશિત રહે છે, મારી સ્તુતિ ખાલી જતી નથી અને તે પણ દયા, ન્યાયનો ત્યાગ કરતો નથી. (૬)