Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1376

1875 Mantra
Devata- आत्मा सूर्यो वा Rishi- सार्पराज्ञी Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡यं गौः पृश्नि꣢꣯रक्रमी꣣द꣡स꣢दन्मा꣣त꣡रं꣢ पु꣣रः꣢ । पि꣣त꣡रं꣢ च प्र꣣य꣡न्त्स्वः꣢ ॥१३७६॥

आ꣢ । अ꣣य꣢म् । गौः । पृ꣡श्निः꣢꣯ । अ꣣कमीत् । अ꣡स꣢꣯दत् । मा꣣त꣡र꣢म् । पु꣣रः꣢ । पि꣣त꣡र꣢म् । च꣣ । प्रय꣢न् । प्र꣣ । य꣢न् । स्वऽ३रि꣡ति꣢ ॥१३७६॥

Mantra without Swara
आयं गौः पृश्निरक्रमीदसदन्मातरं पुरः । पितरं च प्रयन्त्स्वः ॥

आ । अयम् । गौः । पृश्निः । अकमीत् । असदत् । मातरम् । पुरः । पितरम् । च । प्रयन् । प्र । यन् । स्वऽ३रिति ॥१३७६॥

Samveda - Mantra Number : 1376
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 11; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयम्)(गौः) સ્તોતા-ઉપાસક (पृश्निः) પરમજ્યોતિનો સ્પર્શ કરનાર-પ્રાપ્ત કરનાર ઉપાસક આત્મા (आ अक्रमीत्) સંસારમાં આવ્યો-આવે છે (पुरः मातरं पितरं च आसदत्) પ્રથમ માતા અને પિતાને પ્રાપ્ત થાય છે પુનઃ (प्रयन्) પ્રગતિ કરીને (स्वः) મોક્ષધામમાં પહોંચે છે. (૪)

 
Essence
ભાવાર્થ : એ સ્તુતિકર્તા ઉપાસક પરમજ્યોતિને સ્પર્શ કરનાર, પ્રાપ્ત કરનાર આત્મા-જીવાત્મા સંસારમાં અવતરણ કરે છે. પ્રથમ માતા, પિતાને પ્રાપ્ત થાય છે, પિતાના બીજભાવથી અને માતાના ગર્ભધારણથી પુનઃ ઉત્પન્ન થઈને જીવનમાં પ્રગતિ કરતાં-ઉન્નતિ કરતાં નિતાન્ત સુખ સ્થાન મોક્ષધામને પ્રાપ્ત થાય છે. (૪)