Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 136

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣म꣡ उ꣢ त्वा꣣ वि꣡ च꣢क्षते꣣ स꣡खा꣢य इन्द्र सो꣣मि꣡नः꣢ । पु꣣ष्टा꣡व꣢न्तो꣣ य꣡था꣢ प꣣शु꣢म् ॥१३६॥

इ꣣मे꣢ । उ꣣ । त्वा । वि꣢ । च꣣क्षते । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । इन्द्र । सो꣡मिनः꣢ । पु꣣ष्टा꣡व꣢न्तः । य꣡था꣢꣯ । प꣣शु꣢म् ॥१३६॥

Mantra without Swara
इम उ त्वा वि चक्षते सखाय इन्द्र सोमिनः । पुष्टावन्तो यथा पशुम् ॥

इमे । उ । त्वा । वि । चक्षते । सखायः । स । खायः । इन्द्र । सोमिनः । पुष्टावन्तः । यथा । पशुम् ॥१३६॥

Samveda - Mantra Number : 136
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (इमे सखायः सोमिनः) એ સમાન મિત્ર ઉપાસક વિદ્વાન પોતાના સોમ ઉપાસનારસ લઈને (उ) નિશ્ચય (त्वा विचक्षते) તને નિહાળી રહ્યા છે. (यथा पुष्टावन्तः पशुम्) જેમ પોષણ પદાર્થવાળા ઘાસ , દાણા વગેરે લઈને પોતાના દૂધ આપનારા ગાય આદિ પશુઓને નિહાળે - જુએ છે. (૨)   
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તારા ઉપાસકો પોતાની ઇષ્ટ સિદ્ધિને માટે પોતાના ઉપાસનારસને સમર્પિત કરવા માટે તને એવી રીતે નિહાળે છે કે , જેમ દૂધના ઇચ્છુકજન ઘાસ , દાણા આદિ પુષ્ટિ કરનારી સામગ્રી લઈને દૂધ આપનારા ગાય આદિ પશુઓને નિહાળે છે. (૨)