Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 135

1875 Mantra
Devata- इन्द्रः Rishi- कण्वो घौरः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣हे꣡व꣢ शृण्व एषां꣣ क꣢शा꣣ ह꣡स्ते꣢षु꣣ य꣡द्वदा꣢꣯न् । नि꣡ यामं꣢꣯ चि꣣त्र꣡मृ꣢ञ्जते ॥१३५॥

इ꣣ह꣢ । इ꣣व । शृण्वे । एषाम् । क꣡शाः꣢꣯ । ह꣡स्ते꣢꣯षु । यत् । व꣡दा꣢꣯न् । नि । या꣡म꣢꣯न् । चि꣣त्र꣢म् । ऋ꣣ञ्जते ॥१३५॥

Mantra without Swara
इहेव शृण्व एषां कशा हस्तेषु यद्वदान् । नि यामं चित्रमृञ्जते ॥

इह । इव । शृण्वे । एषाम् । कशाः । हस्तेषु । यत् । वदान् । नि । यामन् । चित्रम् । ऋञ्जते ॥१३५॥

Samveda - Mantra Number : 135
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एषां हस्तेषु कशाः) હે ઇન્દ્ર મિત્રજાનો ઋત્વિજો વિદ્વાનોના સપ્તપ્રાણ , લોકોના સાત પ્રાણ સ્થાનોમાં વાણીઓ - વેદવાણિઓને (इह इव श्रृण्वे) અહીં મારી અંદર જેમ હું સાંભળું છું , (यत् वदान्) જેમ હું બોલું છું , (यामन् चित्रम् नि ऋञ्जते) જે ઇન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્મા અધ્યાત્મ માર્ગમાં અથવા અધ્યાત્મ કર્મમાં , અદ્ભુત રૂપમાં , અન્તઃદૃષ્ટિની સાથે પ્રસિદ્ધ કરે છે , સાક્ષાત્ કરે છે. (૧)
Essence
ભાવાર્થ : વિદ્વાન મનુષ્ય પોતાના પ્રાણ સંસ્થાનોમાં જે વેદવાણીઓને ધારણ કરીને યજ્ઞ આદિ પ્રસંગોમાં બોલે છે , હું અધ્યાત્મ યજ્ઞનો યાજક તે ઈશ્વરીય વાણીઓને મારા અંતઃકરણમાં સાંભળું છું , તે પરમાત્મા અધ્યાત્મ માર્ગ અથવા અધ્યાત્મ કર્મમાં તે વેદ વાણીઓને સુંદર રૂપમાં અર્થ સહિત પ્રસિદ્ધ કરી દે છે , સાક્ષાત્ સમજાવી દે છે. (૧)