Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1338

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣢ घा꣣ ये꣢ अ꣣ग्नि꣢मि꣣न्ध꣡ते꣢ स्तृ꣣ण꣡न्ति꣢ ब꣣र्हि꣡रा꣢नु꣣ष꣢क् । ये꣢षा꣣मि꣢न्द्रो꣣ यु꣢वा꣣ स꣡खा꣢ ॥१३३८॥

आ꣢ । घ꣣ । ये꣢ । अ꣣ग्नि꣢म् । इ꣣न्ध꣡ते꣢ । स्तृ꣣ण꣡न्ति꣢ । ब꣣र्हिः꣢ । अ꣣नुष꣢क् । अ꣣नु । स꣢क् । ये꣡षा꣢꣯म् । इ꣡न्द्रः꣢꣯ । यु꣡वा꣢꣯ । स꣡खा꣢꣯ ॥१३३८॥

Mantra without Swara
आ घा ये अग्निमिन्धते स्तृणन्ति बर्हिरानुषक् । येषामिन्द्रो युवा सखा ॥

आ । घ । ये । अग्निम् । इन्धते । स्तृणन्ति । बर्हिः । अनुषक् । अनु । सक् । येषाम् । इन्द्रः । युवा । सखा ॥१३३८॥

Samveda - Mantra Number : 1338
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 10; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (येषाम्) જેના (युवा इन्द्रः) સદા બળવાન બની રહેનાર અજર , અમર ઇન્દ્રરૂપથી ઐશ્વર્યવાન પરમાત્મા (सखा) સમાન રીતે જાણેલા - અન્ય વસ્તુ અથવા સંબંધીઓથી મમત્વ હટાવીને અપનાવી લીધેલ (ये घ) જે પણ (अग्निम्) જ્ઞાન - પ્રકાશ સ્વરૂપ પરમાત્માને (आ इन्धते) સમગ્ર રૂપથી ધ્યાન દ્વારા પ્રદીપ્ત કરીએ છીએ (ते) તે ઉપાશકજનો (आनुषक्) ક્રમશઃ (बर्हिः) પોતાના હૃદયાકાશને (स्तृणन्ति) ઇન્દ્રરૂપ પરમાત્માના મિત્રતાના સ્નેહથી અગ્નિરૂપ પરમાત્માના જ્ઞાન - પ્રકાશથી આચ્છાદિત કરી લે છે - પૂર્ણ કરી લે છે - ભરી લે છે. (૯)


 
Essence
ભાવાર્થ : જે મનુષ્ય ઇન્દ્રરૂપ પરમાત્માને મિત્ર બનાવી લે છે , તેઓ જેમ પોતાના અંદર ગુણ ધારણ કરીને પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર પ્રદીપ્ત કરી લે છે , તેઓ પોતાના હૃદયાકાશને પરમાત્માના સ્નેહ અને જ્ઞાન-પ્રકાશને ભર્યા કરે છે. (૯)