Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 132

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
व꣣य꣡मि꣢न्द्र त्वा꣣य꣢वो꣣ऽभि꣡ प्र नो꣢꣯नुमो वृषन् । वि꣣द्धी꣢ त्वा३꣱स्य꣡ नो꣢ वसो ॥१३२॥

व꣣य꣢म् । इ꣣न्द्र । त्वाय꣡वः꣢ । अ꣣भि꣢ । प्र । नो꣣नुमः । वृषन् । विद्धि꣢ । तु । अ꣣स्य꣢ । नः꣣ । वसो ॥१३२॥

Mantra without Swara
वयमिन्द्र त्वायवोऽभि प्र नोनुमो वृषन् । विद्धी त्वा३स्य नो वसो ॥

वयम् । इन्द्र । त्वायवः । अभि । प्र । नोनुमः । वृषन् । विद्धि । तु । अस्य । नः । वसो ॥१३२॥

Samveda - Mantra Number : 132
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृषन् इन्द्र) હે સુખોની વર્ષા કરનાર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (वयम् आयवः) અમે પ્રાપણશીલ = પ્રાપ્ત કરનારા પ્રાર્થીજનો (त्वा अभि) તારા શરણમાં (प्र नोनुमः) પ્રકૃષ્ટ રૂપમાં ફરી - ફરી સ્તુતિ કરીએ છીએ. (वसो) હે વસનાર - અંતર્યામી દેવ ! (नः अस्य तु विद्धि) અમારા એ હૃદયના ભાવને તો તું જાણ. (૮)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું અમારી અંદર નિવાસ કરનાર અન્તર્યામી અમારા પ્રત્યેક હૃદયના ભાવને જાણે છે , તો પછી તારી શરણમાં આવનાર અમે મનુષ્યો તારી ફરી-ફરી સ્તુતિ કરીએ છીએ , તું તેને પૂરી કર. (૮)