Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1319

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेध आङ्गिरसः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
श्रा꣡य꣢न्त इव꣣ सू꣢र्यं꣣ वि꣡श्वेदिन्द्र꣢꣯स्य भक्षत । व꣡सू꣢नि जा꣣तो꣡ जनि꣢꣯मा꣣न्यो꣡ज꣢सा꣣ प्र꣡ति꣢ भा꣣गं꣡ न दी꣢꣯धिमः ॥१३१९॥

श्रा꣡य꣢꣯न्तः । इ꣣व । सू꣡र्य꣢꣯म् । वि꣡श्वा꣢꣯ । इत् । इ꣡न्द्र꣢꣯स्य । भ꣣क्षत । व꣡सू꣢꣯नि । जा꣣तः꣢ । ज꣡नि꣢꣯मानि । ओ꣡ज꣢꣯सा । प्र꣡ति꣢꣯ । भा꣣ग꣢म् । न । दी꣣धिमः ॥१३१९॥

Mantra without Swara
श्रायन्त इव सूर्यं विश्वेदिन्द्रस्य भक्षत । वसूनि जातो जनिमान्योजसा प्रति भागं न दीधिमः ॥

श्रायन्तः । इव । सूर्यम् । विश्वा । इत् । इन्द्रस्य । भक्षत । वसूनि । जातः । जनिमानि । ओजसा । प्रति । भागम् । न । दीधिमः ॥१३१९॥

Samveda - Mantra Number : 1319
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 10; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सूर्यम् इव श्रायन्त) જેમ કિરણો સૂર્યને આશ્રિત રહે છે તેમ ઉપાસક ઇન્દ્ર પરમાત્માને આશ્રિત રહે છે. (इन्द्रस्य) પરમાત્માના (विश्वा जाता जनिमानि इत उ) સર્વ પ્રસિદ્ધ થયેલ - સાક્ષાત્ થયેલ , પ્રસિદ્ધ થનાર - સાક્ષાત્ થનાર અમૃતભોગ ધનોનો પણ અવશ્ય (भक्षत) સેવન કરવા ઇચ્છુક થયેલ પ્રાપ્ત કરવા ઈચ્છુક થયેલ (ओजसा भागं न प्रति दीधिमः) પોતાના આત્મિક બળ તેજ સ્વરૂપથી તે ભજનીય ઇન્દ્ર-ઐશ્વર્યવાન પરમાત્માનો અમે સાક્ષાત્ અનુભવ કરીએ. (૫)

 
Essence
ભાવાર્થ : જેમ કિરણો સૂર્યને આશ્રિત બનીને રહે છે , તેમ ઉપાસક મોક્ષમાં પરમાત્માને આશ્રિત થઈને રહે છે. પરમાત્માના સમસ્ત સાક્ષાત્ થયેલા અને થનારા અમૃત ભોગ ધનોને પણ અવશ્ય સેવન કરવાને ઇચ્છુક થયેલ - પ્રાપ્ત કરવાને ઇચ્છુક થયેલ પોતાના આત્મિક બળ , તેજ સ્વરૂપથી તે ભજનીય પરમાત્માનો અમે - ઉપાસકો સાક્ષાત્ અનુભવ કરીએ - કરી શકીએ. (૫)