Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 131

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡पि꣢बत्क꣣द्रु꣡वः꣢ सु꣣त꣡मिन्द्रः꣢꣯ स꣣ह꣡स्र꣢बाह्वे । त꣡त्रा꣢ददिष्ट꣣ पौ꣡ꣳस्य꣢म् ॥१३१॥

अ꣡पि꣢꣯बत् । क꣣द्रु꣡वः꣢ । क꣣त् । द्रु꣡वः꣢꣯ । सु꣣त꣢म् । इ꣡न्द्रः꣢꣯ । स꣣ह꣡स्र꣢बाह्वे । स꣣ह꣡स्र꣢ । बा꣣ह्वे । त꣡त्र꣢꣯ । अ꣣ददिष्ट । पौँ꣡स्य꣢꣯म् । ॥१३१॥

Mantra without Swara
अपिबत्कद्रुवः सुतमिन्द्रः सहस्रबाह्वे । तत्राददिष्ट पौꣳस्यम् ॥

अपिबत् । कद्रुवः । कत् । द्रुवः । सुतम् । इन्द्रः । सहस्रबाह्वे । सहस्र । बाह्वे । तत्र । अददिष्ट । पौँस्यम् । ॥१३१॥

Samveda - Mantra Number : 131
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रः) પરમાત્મા (कद्रुवः) અત્યંત વિઘ્નોથી નિર્બળ , દીન મનુષ્યનો (सुतम् अपिबत्) અંદરથી ઉત્પન્ન હૃદયના ભાવથી પૂર્ણ ઉપાસનારસનું સેવન કરે છે - સ્વીકાર કરે છે ; ત્યારે (सहस्र बाह्वे) અનેક પ્રકારના વિઘ્નો - પીડા પહોંચાડવાની પ્રવૃત્તિઓવાળાને માટે - તેના નાશ માટે (तत्र) તે દીન મનુષ્યમાં (पौंस्यम्) પુરુષાર્થને (आददिष्ट) અત્યંત સર્જિત કરે છે - આપે છે - પ્રેરિત કરે છે. (૭)

 
Essence
ભાવાર્થ : જ્યારે દીન મનુષ્ય બાધાઓ-વિઘ્નોથી પીડિત બનતા પોતાની અંદરથી હૃદયના ભાવ પૂર્ણ સ્તુતિ , પ્રાર્થના , ઉપાસનાનો પ્રવાહ પરમાત્મા પ્રત્યે સમર્પિત કરે છે , ત્યારે તે સ્વીકાર કરીને તે બિઘ્નોને દૂર કરવા માટે તે દીન મનુષ્યમાં પૌરુષને પ્રેરિત કરી દે છે. (૭)